ન્યૂઝ અપડેટ્સ
11 ફોટો ગેલેરી
Last Updated: 11:57 PM, 9 October 2026
1/11
10 ઓક્ટોબરનો દિવસ તમારા માટે કેવા સંકેતો લઈને આવ્યો છે? અંકશાસ્ત્ર અનુસાર, અમુક મૂળાંક ધરાવતા લોકો માટે પ્રગતિની નવી તકો ઊભી થઈ શકે છે જ્યારે અમુકે સંબંધો અને મહત્ત્વના નિર્ણયોમાં સમજદારી રાખવી પડશે. જેમાં નોકરી, વેપાર, પૈસા અને પારિવારિક જીવનની દૃષ્ટિએ મૂળાંક 1થી 9 સુધીના લોકો માટે દિવસ કેવો રહી શકે છે ચાલો તેના વિષે જાણીએ.
2/11
ADVERTISEMENT
3/11
4/11
ADVERTISEMENT
5/11
6/11
ADVERTISEMENT
7/11
આજે કામને લઈને નવી યોજનાઓ બનાવવાનો દિવસ રહેશે. નોકરી અને વેપાર બંને ક્ષેત્રમાં સંતુલન જાળવવામાં સફળતા મળી શકે છે. વર્ક પ્લેસમાં પોતાની જવાબદારીઓને સમજદારીથી પૂરી કરો. ઘરે કોઈ ખાસ વ્યક્તિના આગમનથી માહોલ વધુ ખુશનુમા બની શકે છે. તમારા માટે શુભ અંક 6 અને શુભ રંગ વાયોલેટ રહેશે.
8/11
ADVERTISEMENT
9/11
10/11
પોતાની સમજદારી અને પ્રભાવશાળી વ્યક્તિત્વના જોરે તમે બીજાઓ પાસેથી પોતાનું કામ કરાવવામાં સફળ થઈ શકો છો. અન મેરીડ લોકોના લગ્નની તારીખ નક્કી થવાના યોગ બની શકે છે. પરિવાર સાથે ખુશનુમા સમયપસાર કરવાનો અવસર મળશે અને પરસ્પરના સંબંધોમાં મીઠાશ વધશે. તમારા માટે શુભ અંક 12 અને શુભ રંગ લેમન રહેશે.
ADVERTISEMENT
11/11
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ