ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / salt home remedies for glowing skin teeth and hair
ADVERTISEMENT
ADVERTISEMENT
જી હાં, મીઠાની ઉપયોગ ખાવા સિવાય તમારી સુંદરતા માટે પણ કરી શકો છો. આજે અમે તમને એ માટે જણાવવા જઇ રહ્યા છીએ. મીઠાથી ખોડો દૂર થાય છે. પરંતુ તમને એનાથી બળતરા થાય છે તો તેનો ઉપયોગ કરશો નહીં. એનાથી બનાવેલા ફેસ માસ્કથી ચહેરાની ગંદકી નિકળે છે અને ગ્લો આવે છે.

ADVERTISEMENT
2 મોટી ચમચી મધમાં 1 મોટી ચમચી મીઠું મિક્સ કરીને ચહેરા પર લગાવો. 10 મીનિટ બાદ એક કપડું લો અને એને ગરમ પાણીમાં ડૂબાડીને નીચોવી દો. એને ચહેરા પર આશરે 10 મીનિટ સુધી રાખો અને પછી આ માસ્કને રગડીને હટાવી લો.
મીઠું તમને પિંપ્લસની પરેશાનીથી રાહત અપાવે છે. એમાં મોજૂદ કેલ્શિયમ સ્કિન પોર્સને સાફ કરીને ગંદકી નિકાળવામાં પણ મદદ કરે છે. 1 નાની ચમચી મીઠાને અડધા 1/4 કપ પાણીમાં મિક્સ કરીને સ્પ્રે બનાવી લો, ઓયલી સ્કીનથી પણ છુટકારો મળશે.
ADVERTISEMENT

જો તમારા દાંતની પીળાશથી પરેશાન છો તો મીઠાથી બનેલી પેસ્ટનો ઉપયોગ કરો. 1 નાની ચમચી મીઠામાં 1 નાની ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. ત્યારબાદ સપ્તાહમાં 2 3 વખત બ્રશ કરવાથી પીળાશ દૂર થશે.
ADVERTISEMENT
ખોડાની પરેશાની અને વાળની દુર્ગંધથી બચવા માટે મીઠાનો ઉપયોગ કરો. એના માટે ન્હાયા બાદ હળવા ભીના વાળ પર મીઠું લગાવીને માલિશ કરો. 10 મીનિટ બાદ આમ જ રહેલા દો અને ફરીથી ધોઇ નાંખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો