ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan news shooting outside actor house Galaxy apartment

BIG BREAKING / સલમાન ખાનની ઘર બહાર ફાયરિંગ થતાં હડકંપ, ગેલેક્સી એપાર્ટમેન્ટમાં મચી અફરાતફરી

Published By: Megha

Last Updated: 08:17 AM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સવારે લગભગ 5 વાગે બે અજાણ્યા લોકોએ સલમાન ખાન ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. પોલીસને 3 રાઉન્ડ ફાયરિંગની માહિતી મળી છે.

ADVERTISEMENT

છેલ્લા થોડા સમયથી સલમાન ખાન તેની ફિલ્મોને કારણે ઓછો અને તેને મળતી ધમકીઓને કારણે વધુ ચર્ચામાં રહે છે, એવામાં હાલ એવા સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને અભિનેતાના ચાહકો ચિંતામાં મુકાઇ શકે છે.

આજે સવારે લગભગ 5 વાગે બે અજાણ્યા લોકોએ બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. પોલીસને 3 રાઉન્ડ ફાયરિંગની માહિતી મળી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.  

મળતી માહિતી અનુસાર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે લોકો બાઇક પર સવાર થઈને આવ્યા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. કહેવાય રહ્યું છે કે આ ઘટના સવારે 4.55 કલાકે બની હતી અને એ સમયે સલમાન ખાન ઘરે હતો.  જાણીતું છે કે આ પહેલા પણ સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Firing Outside Salman Khan House Galaxy Apartment Salman khan સલમાન ખાન Salman khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ