ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મહિલાઓએ શિવલિંગનો સ્પર્શ કરવો જોઈએ કે નહીં? જાણો શાસ્ત્રોના નિયમો

ધર્મ / મહિલાઓએ શિવલિંગનો સ્પર્શ કરવો જોઈએ કે નહીં? જાણો શાસ્ત્રોના નિયમો

Last Updated: 11:36 PM, 16 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Should Women Touch the Shivling: શ્રાવણ મહિનામાં લોકો શિવલિંગ પર બેલના પાન, મધ, દહીં, ચંદન અને અન્ય પૂજા સામગ્રી ચઢાવે છે. તેઓ જલાભિષેક પણ કરે છે. પરંતુ શું મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરી શકે છે? સ્પર્શ કરવાનો નિયમ શું છે?

ADVERTISEMENT

Should Women Touch the Shivling: ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે.શિવ ભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો મહિનો એટલે શ્રાવણ માસ. સાત્ત્વિક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. શ્રાવણ મહિનો મહાદેવને સમર્પિત છે. આખા મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે.

lord-shiva-6

મહિલાઓ શ્રાવણના સોમવારે ઉપવાસ પણ રાખે છે. આ સાથે, શિવભક્તો મંદિરોમાં મહાદેવના દર્શન કરવા અને શિવલિંગનો જલાભિષેક કરવા જાય છે. શિવલિંગ પર બીલીપત્ર, ચંદન અને અન્ય પૂજા સામગ્રી ચઢાવવામાં આવે છે. પરંતુ સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ કરી શકે છે કે નહીં? ચાલો જાણીએ. જ્યોતિષ શાસ્ત્રમાં, ભગવાન શિવના શિવલિંગ સ્વરૂપની પૂજા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જરૂરી છે.

શિવલિંગની પૂજા કરતી વખતે મહિલાઓએ કેટલીક ભૂલો ન કરવી જોઈએ

શિવલિંગની પૂજા કરતી વખતે મહિલાઓએ કેટલીક ભૂલો ન કરવી જોઈએછ:,નહીં તો તેમને પ્રતિકૂળ પરિણામો ભોગવવા પડી શકે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શિવલિંગ એક પુરુષ તત્વ છે. તેથી, તેને સ્પર્શ કરવો સ્ત્રીઓ માટે વર્જિત માનવામાં આવે છે. જોકે, જે સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ કરવા માંગે છે તેઓએ નંદી મુદ્રામાં કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર,ફક્ત પરિણીત યુગલ અથવા પુરુષ જ શિવલિંગને સ્પર્શ કરી શકે છે.અપરિણીત સ્ત્રીઓ માટે શિવલિંગને સ્પર્શ કરવાની મનાઈ છે.

NANDI-MUDRA-1

નંદી મુદ્રા શું છે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નંદીજીની જેમ બેસવાને નંદી મુદ્રા કહેવામાં આવે છે. આ મુદ્રામાં, પહેલી અને છેલ્લી આંગળી સીધી રાખવામાં આવે છે. બે મધ્યમ આંગળીઓ અંગૂઠા સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ મુદ્રામાં મહાદેવની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.

આ પણ વાંચો : સરકારી કર્મચારીઓનો 8મા પગાર પંચમાં કેટલો પગાર વધશે? સરળ ભાષામાં સમજો ગણતરી

ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવલિંગને સ્પર્શ કરવાની એક રીત છે. તેને સીધો સ્પર્શ ન કરવો જોઈએ. જો કોઈ સ્ત્રી શિવલિંગ પર તિલક લગાવવા માંગે છે, તો તેણે પહેલા શિવલિંગના પાણીને સ્પર્શ કરીને પ્રણામ કરવા જોઈએ. આ પછી, તેણે તેને સ્પર્શ કરવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shravan Mass Devotion Lord Shiva
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ