બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

VTV / વિશ્વ / reality star heidi montag eats raw meat and animal organs to improve fertility

લ્યો બોલો ! / અરેરે! જાનવરોનું કાચું માસ ખાઈ જાય છે આ ટેલિવિઝન સ્ટાર, કારણ જાણીને લાગશે આંચકો

Premal

Last Updated: 11:38 AM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં ઘણા એવા લોકો છે, જેને વેજીટેરિયન ફૂડ પસંદ છે તો ઘણા લોકો એવા પણ છે, જેને નૉનવેજ ફૂડ ખાવાનુ પસંદ છે. બધા લોકો તેની પસંદ મુજબ ફૂડ્સ ખાય છે. કાચા ફળ અને શાકભાજી ખાઈ શકાય છે, પરંતુ જો નૉનવેજની વાત કરીએ તો તેને કાચુ ખાઈ શકાય નહીં. પરંતુ એક મહિલા એવી છે, જે કાચુ માંસ ખાઈ રહી છે. પ્રખ્યાત સિંગર અને કલાકાર આ મહિલાએ આ વાતનો ખુલાસો કર્યો છે.

  • પ્રેગનન્ટ થવા માટે આ રિયાલિટી સ્ટાર ખાય છે કાચુ માંસ
  • પ્રખ્યાત સિંગર અને કલાકારે આ વાતનો ખુલાસો કર્યો
  • મહિલા સ્ટાર હેઇડી મોટાંગ કાચા માંસને નાસ્તામાં ખાય છે

કોણ છે આ રિયાલિટી સ્ટાર

મહિલાએ કાચા માસ ખાતા હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. તે કાચુ માસ કેમ ખાય છે અને મહિલાને તેનાથી શું ફાયદો મળી રહ્યો છે. આ અંગે જાણીએ. કાચુ માંસ ખાનારી મહિલા સ્ટારનું નામ હેઇડી મોટાંગ છે, જે અમેરિકન રિયાલિટી ટેલીવિજન પર્સનાલિટી, સિંગર અને અભિનેતા છે. 35 વર્ષની હેઇડીએ જણાવ્યું, મારો એક 4 વર્ષનો દીકરો છે. હું અને મારા પતિ વધુ એક બાળક ઈચ્છે છે. પરંતુ 18 મહિનાથી વધુ સમય થઇ ગયો છે અને હું પ્રેગન્નટ થઇ નથી. મારે તેના માટે કશુક અલગ કરવાની જરૂર હતી. તેથી મેં કાચા માંસને નાસ્તામાં ખાવાનુ વિચાર્યુ. જેનાથી મને ઘણા ફાયદા થયા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by heidimontag (@heidimontag)

પોષક તત્વનો મોટો છે સોર્સ

ખરેખર, હેઇડીને ગયા વર્ષે ઓગષ્ટમાં સર્જરીથી ગર્ભાશય પૉલીપ્સ નિકાળી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની પ્રજનન ક્ષમતાને વધારવા માટે નિકાળી રહી હતી. તેથી તે કાચુ માંસ ખાય છે. હેઇડીએ કહ્યું, હું દોઢ વર્ષથી વધુ સમયથી પ્રેગનન્ટ થવાનો પ્રયાસ કરુ છુ. પરંતુ પ્રેગનન્ટ થતી નથી. પ્રેગનન્ટ થવા માટે અલગ-અલગ ચીજ વસ્તુઓ અજમાવવા તૈયાર છુ. આ પોષક તત્વોનો સારો સોર્સ છે. મેં તેનો ડાયટમાં સમાવેશ કર્યા બાદ સારો અનુભવ કરી રહી છુ. મારી એનર્જી સારી રહે છે, સેક્સ્યુઅલ પર્ફોમન્સ સારું રહે છે અને શરીરનું જૂનો દુ:ખાવો પણ ઓછો થયો છે. જ્યારે હું બહાર જઉ છુ ત્યારે કાચા માંસના પેકેટ બેગમાં રાખુ છુ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by heidimontag (@heidimontag)

 

સંકળાયેલા મુદ્દાઓ

Eats Raw Meat Improve Fertility Reality Star Heidi Montag pregnant woman Heidi Montag
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ