ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Raw Meat crawl off customers plate video Viral on Social Media

VIRAL / યુવતીએ ઓર્ડર કર્યુ મીટ, પ્લેટમાં જ ચાલવા લાગ્યુ માંસ, જુઓ VIDEO

Published By: vtvAdmin

Last Updated: 09:42 AM, 27 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે રેસ્ટોરાંમાં જઇને નૉન વેજ ઓર્ડર કરો અને મીટનું પીસ તમારી પ્લેટમાં ચાલવા લાગે તો? તમે શું કરો?

ADVERTISEMENT

જી હા, તમે આવું કંઇક જુઓ તો ચોક્કસપણે બૂમો પાડવા લાગો. આવું જ કંઇક એક મહિલા સાથે તાજેતરમાં થયું. આ મહિલાએ રેસ્ટોરામાં મીટ ઓર્ડર કર્યુ અને જ્યારે આ પ્લેટમાં મીટ પીરસવામાં આવ્યુ ત્યારે મીટનો એક ટુકડો હલવા લીગ્યો અને ઝડપથી પ્લેટમાંથી નીકળીને ટેબલ નીચે પડી ગયો. આ મહિલા ઘટનાનો આખો વીડિયો કેમેરામાં શૂટ કર્યો અને પોતાના ઑફિશ્યલ ફેસબુક પેજ પર શૅર કર્યો છે.  આ વીડિયોને અત્યાર સુધી લાખો વ્યૂઝ આવ્યા છે. 

 

ફ્લોરિડામાં રહેતા રે ફિલિપ્સે ત્યાંની એક એશિયન રેસ્ટોરામાં મીટ ઓર્ડર કર્યુ, જ્યાં તેની સાથે આ ઘટના બની. જોકે આ વીડિયો કેટલી હદ સુધી સાચો છે તે અંગે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે આ વીડિયોમાં મીટના ટુકડાનું હલનચલન થઇ રહ્યુ હતુ તેવુ જોવા મળી રહ્યુ છે. લોકો એવુ પણ કહી રહ્યા છે કે માંસના આ ટુકાડમાં સફેદ દોરો લગાવવામાં આવ્યો છે અને તે આ રીતે ખેંચવામાં આવી રહ્યો છે. 

સોશ્યલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે માસંનો આ તાજો ટુકડો હતો તેમાં આવુ જોવા મળી શકે છે. તો અન્ય યુઝર કહ્યુ કે, આ જીવતો દેડકો હતો કારણ કે જાપાન અને ચીનમાં મીટ આજ પ્રકારે ખાવામાં આવે છે. પણ હજુ સુધી વીડિયો બનાવનાર યૂઝરે રે ફિલિપ્સે કોઇ સ્પષ્ટતા કરી નથી.

વાસ્તવમાં રે ફિલિપ્સ એક બ્લોગર છે અને વાંરવાર પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ખાણીપીણીની વસ્તુના ફોટોઝ અને વીડિયોઝ શૅર કરતી રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ