બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ranbir Kapoor starts Preparation for Ram role A glimpse of Raha and Alia was seen in workout video

મનોરંજન / રામાયણમાં 'રામ' બનવાની તૈયારી શરૂ! રણબીર કપૂરના વર્કઆઉટ કરતાં વિડીયોમાં જોવા મળી રાહા અને આલિયાની ઝલક

Megha

Last Updated: 11:32 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીર કપૂર રામાયણ ફિલ્મમાં શ્રી રામનું પાત્ર ભજવશે, એવામાં હવે પાત્રમાં ફિટ થવા માટે રણબીર કપૂરની ટ્રેનિંગનો વીડિયો સામે આવ્યો છે, જેમાં રાહા અને આલિયાની ઝલક પણ જોવા મળી હતી.

રણબીર કપૂર તેની આગામી ફિલ્મ રામાયણમાં રામનું પાત્ર ભજવશે અને અભિનેતા પોતાને આ પાત્રમાં ફિટ થવા માટે ઘણો પરસેવો પાડી રહ્યો છે. રામ જેવા દેખાવા માટે તે વિવિધ પ્રકારની કસરતો કરી રહ્યો છે અને તેના ટ્રેનરે એક વીડિયો ક્લિપ શેર કરી છે. આમાં રણબીર કપૂર અલગ પ્રકારનું વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે.

રણબીર કપૂરના ટ્રેનરે તેના વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે. આમાં, અભિનેતા ક્યારેક કાર્ટવ્હીલ ચલાવતો જોવા મળે છે તો ક્યારેક તે વજન ઉપાડતો જોવા મળે છે. રણબીર સાઇકલિંગ, જોગિંગ, સ્વિમિંગ વગેરે કરતો વીડિયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં રાહા પણ દેખાઈ રહી છે, જે દૂર ઉભી રમી રહી છે જ્યારે રણબીર કસરત કરી રહ્યો છે. સાથે જ હાઇક દરમિયાન આલિયા રણબીર સાથે જોવા મળી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Ranbir Kapoor ranbir kapoor Ramayana રણબીર કપૂર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ Ranbir Kapoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ