ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / rakhi-2019 according to astrological prediction gift these colour things to your sister

રક્ષાબંધન / આ રાશિ ધરાવતી બહેનને આપશો આવી ભેટ તો...

Published By: Kavan

Last Updated: 09:26 AM, 14 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાઇ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક રક્ષાબંધન દરેક વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉત્સાભેર ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે ગુરુવારના રોજ 15 ઓગસ્ટના રોજ આ પાવન પર્વની ઉજવણી થવાની છે. ત્યારે વાસ્તુશાસ્ત્રમાં આલેખવામાં આવેલ કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તે પણ જરૂરી છે.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઇના કાંડા પર રાખડી બાંધીને તેની લાંબી ઉંમર માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને ભાઇ બહેનને ભેટ સ્વરૂપે કોઇને કોઇ ચીજ આપે છે. ત્યારે જો રાશિ મુજબ બહેનને ગિફ્ટ આપવાથી ઘણા ફાયદા થાય છે. 

મેષ
આ રાશિવાળા પર મંગળ ગ્રહનો વિશેષ પ્રભાવ રહે છે એટલે આ રાશિની બહેનને લાલ રંગની વસ્તુઓ અથવા કપડા આપવા જોઇએ. 

વૃષભ 

જે લોકોની બહેનની રાશિ વૃષભ છે તે પોતાની બહેનને ચાંદીથી તૈયાર થયેલ ગિફ્ટ આપવી જોઇએ. 

મિથુન
આ રાશિનો સ્વામી બુધ છે એટલે આ રાશિ ધરાવતી બહેનને લીલા રંગની ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવી જોઇએ. 

કર્ક 
આ રાશિની બહેનોને દોડતા ઘોડની તસવીર આપવથી લાભ થશે.

સિંહ

આ રાશિ ધરાવતી બહેને જો ભાઇ રક્ષાબંધનના દિવસે ગરમ કપડા ભેટ સ્વરૂપે આપવાથી ખુબ જ લાભ થાય છે. 

કન્યા 

આ રાશિ ધરાવતી બહેનનો ઘરની સજાવટનો સામાન આપવાથી લાભ થાય છે. 

તુલા 

રક્ષાબંધનના પર્વ પર આ રાશિ ધરાવતી બહેનોને રેશ્મી વસ્ત્ર ભેટ સ્વરૂપે આપવી જોઇએ. 

વૃશ્ચિક

આ રાશિ ધરાવતી બહેનોને મરુન વસ્ત્ર ભેટ સ્વરૂપે આપવાથી ખુબ જ લાભ થાય છે. 

ધન

રક્ષાબંધનના પાવન અવસર પર બહેનો પોતાના ભાઇને જો ધાતુની વસ્તુ ભેટ સ્વરૂપ આપે તો તેને લાભ થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Raksha Bandhan astrological rakhi-2019 sister રક્ષાબંધન Raksha Bandhan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ