બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Protect your aadhaar data by locking your virtual id follow these steps to lock or unlock aadhaar number

સુરક્ષા / તમારા આધાર ડેટાને આ રીતે રાખો સુરક્ષિત, નંબરને કરો લૉક અને અનલૉક

vtvAdmin

Last Updated: 02:47 PM, 4 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી બધી યોજનાઓમાં અને આઇડેન્ટિફિકેશન તરીકે ઉપયોગ થનારા આધાર નંબરને હવે ટેક્સ ફાઇલ કરતી વેળાએ પાનની જગ્યાએ પણ ઉપયોગ કરી શકાય છે. આને અનેક જગ્યાએ લિંક થવાને ધ્યાને રાખતા ડેટા સેફ હોવા જરૂરી છે. આ રીતે આપ આપનો આધાર નંબર લોક અથવા તો અનલોક કરી શકો છો.

Aadhar card

ન્યૂ દિલ્હીઃ આધારની પ્રાઇવેસી અને સિક્યોરિટીને પહેલેથી જ વધારે મજબૂત કરવા માટે યૂનીક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડીયા (યૂઆઇડીએઆઇ) નવું ફીચર લઇને આવ્યુ છે. જેની મદદથી આધારકાર્ડ (Aadhar Card) ધારક હવે પોતાનો આધાર નંબર લોક (lock) અથવા અનલોક કરી શકશે. એક વાર લોક કરાયા બાદ આધાર નંબરને ઓથેન્ટિકેશન માટે ઉપયોગ નહીં કરવામાં આવે. ત્યારે એવામાં ઓથેન્ટિકેશન માટે આપે 16 અંકોનો આધાર વર્ચ્યુઅલ આઇડી જનરેટ કરવાનો રહેશે.

ઘણી બધી યોજનાઓમાં અને આઇડેન્ટિફિકેશન તરીકે ઉપયોગ થનારા આધાર નંબરને હવે ટેક્સ ફાઇલ કરતી વેળાએ પાનની જગ્યાએ પણ ઉપયોગ કરી શકાય છે. આને અનેક જગ્યાએ લિંક થવાને ધ્યાને રાખતા ડેટા સેફ હોવા જરૂરી છે. આ રીતે આપ આપનો આધાર નંબર લોક અથવા તો અનલોક કરી શકો છો.

Aadhar card

UISAI વેબસાઇટ પર આ રીતે લોક કરોઃ
- સૌ પહેલા બ્રાઉઝર પર UIDAIની ઓફિશિયલ સાઇટ પર જાઓ.
- અહીં My Aadhaar ડ્રૉપ ડાઉન મેન્યુના Aadhaar services સેક્શનમાં જાઓ.
- અહીં 'Aadhaar lock/unlock' પર ક્લિક કરો.
- આમાં Lock UID વિકલ્પ પર જાઓ અને પોતાનો આધાર નંબર, નામ, પિન અને સિક્યોરિટી કોડ જેવી ડીટેઇલ્સ ભરો.
- ત્યાર બાદ Send OTP પર ક્લિક કરો અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવનારો OTP ભર્યા બાદ Submit કરી દે.
- આપનો આધાર નંબર હવે લોક થઇ જશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

India Safety Technology UIDAI aadhar card આધાર કાર્ડ safety
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ