બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભાજપ અને શિવસેના બંન્નેને રાજ્યપાલ સરકાર રચવા માટે બોલાવ્યા હતા. આજે NCP ને સરકાર રચવા અંગે રાજ્યપાલે આમંત્રણ આપેલ જો કે, આ મુલાકાત પહેલા મોદી કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન પર નિર્ણય કર્યો અને રાષ્ટ્રપતિને પણ આ અંગે વિનંતી કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મહારાષ્ટ્ર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મંજૂરી આપી હતી.
બંધારણમાં શું કરવામાં આવી છે જોગવાઇ
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ શાસનને લગતી જોગવાઇઓ બંધારણની કલમ 356 માં આપવામાં આવી છે. આર્ટિકલ 356 મુજબ રાષ્ટ્રપતિ કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે.
કયા આધારે લાગુ થાય રાષ્ટ્રપતિ શાસન
ADVERTISEMENT
શું હોય છે રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો
ADVERTISEMENT
જો સંસદના બંન્ને સદન દ્વારા રાષ્ટ્રપતિ શાસનનું અનુમોદન આપે છે તો રાષ્ટ્રપતિ શાસન 6 મહિના સુધી ચાલે છે. જેમાં 6-6 મહિના કરીને 3 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો આગળ વધારી શકાય છે.
મહારાષ્ટ્રમાં ક્યારે લાગ્યું છે રાષ્ટ્રપતિ શાસન
ADVERTISEMENT
આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યુ છે. જેમાં સૌ પ્રથમ વખત 17 ફેબ્રુઆરી 1980 અને ત્યારબાદ 28 સપ્ટેમ્બર 2014ના રોજ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું હતું. આ સાથે જ જ્યારે 2014માં રાષ્ટ્રપતિ શાસન લાગ્યુ ત્યારે કોંગ્રેસ અને NCPનું ગઠબંધન તૂટ્યું હતું અને તત્કાલિન મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે રાજીનામું આપ્યું હતુ.
રાષ્ટ્રપતિ શાસનમાં શું થઇ શકે છે પરિવર્તન ?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.