ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / ફેસ દેખાડો, ને રૂપિયા ટ્રાન્સફર! UPI એપ પર શરૂ થવા જઇ રહ્યું છે જોરદાર ફીચર્સ
Last Updated: 06:22 PM, 7 October 2025
ADVERTISEMENT
મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) UPI પેમેન્ટમાંનવું ફીચર શરૂ કરશે. ડિજિટલ પેમેન્ટને ઝડપી, સરળ અને વધુ સુરક્ષિત બનાવવવા માટે આ ફીચર શરુ કરવામાં આવશે. જેમાં UPI યુઝર્સે પેમેન્ટ કરતી વખતે PIN દાખલ કરવાની જરૂર નહીં રહે. તેના બદલે તેઓ ફેસ ઓથેન્ટીકેશન કે ફિંગરપ્રિન્ટ સ્કેનનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકશે. આ સુવિધા 8 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થશે.
ADVERTISEMENT
RBIએ તાજેતરમાં ડિજિટલ પેમેન્ટ માટે મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશનને સરળ બનાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં બેંકો અને ફિનટેક કંપનીઓને પરંપરાગત પિન સિસ્ટમ સિવાય બાયોમેટ્રિક કે ફેસ બેસ્ડ ઓથેન્ટીકેશન અપનાવવાની મંજૂરી અપાઈ છે. આ પગલું ડિજિટલ પેમેન્ટમાં સુરક્ષા વધારવા અને ફ્રોડના જોખમને ઘટાડવા માટે મહત્વનું મનાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT