બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / લેવડ દેવડમાં ઉતાવળ ના કરવી, આ રાશિના જાતકોને વડીલોની સલાહથી ધંધામાં લાભ થશે, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / લેવડ દેવડમાં ઉતાવળ ના કરવી, આ રાશિના જાતકોને વડીલોની સલાહથી ધંધામાં લાભ થશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ શનિવાર (20 જૂન 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

20 06 2026 શનિવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ છઠ્ઠ, નક્ષત્ર મઘા સવારે 9:24 પછી પૂર્વ ફાલ્ગુની, યોગ વજ્ર, કરણ તૈતિલ, રાશિ સિંહ (મ.ટ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક વિચારોથી લાભમાં વૃદ્ધિ થશે, વ્યવસાયત્મક યાત્રામાં સફળતા મળશે, વાણી ઉપર નિયંત્રણ રાખવું, નોકરી વિષયક પ્રયાસોમાં સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વેપાર વૃદ્ધિ રોકાણના સારા યોગ બને છે, નોકરીમાં ઉચ્ચ અધિકારીથી સહયોગ મળશે, સારા કામમાં સહકાર મળશે આનંદ વધશે, પરિવારના સભ્યોની સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વેપાર ધંધામાં લાભ વૃદ્ધિ થશે, નોકરીમાં સહકર્મીનો સાથ મળશે, લેવડ દેવડમાં ઉતાવળ ના કરવી, કાનૂની કાર્યવાહીમાં સાચવીને કામ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપતિને લગતા કામકાજમાં લાભ થશે, અંગત વ્યક્તિના ખોટા વ્યવહારથી દુઃખ થશે, રોકાણથી લાભ ધંધામાં બરકત જણાશે, વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરમાં આનંદમાં વૃદ્ધિ થશે, જોખમી કામમાં સાહસથી સફળતા મેળવશો, અકારણ ભયથી ઉદ્વેગ રહેવા સંભાવના છે, પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવેલ અવસર ના ગુમાવવો પડે ધ્યાન રાખવું, વેપાર ધંધામાં ધીમી ગતિએ સફળતા મળશે, વ્યર્થ ભાગાદોડીથી દૂર રહેવું, જોખમી અને મધ્યસ્થીવાળા કામથી દૂર રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, લાંબા સમયથી રોકાયેલા કામ પૂર્ણ થાય, શેર માર્કેટમાં સફળતાના યોગ જણાય છે, ઘરમાં અને કામના સ્થળે પ્રસન્નતા જળવાઈ રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલોની સલાહથી ધંધામાં લાભ થશે, આવકનું પ્રમાણ વધે શાંતિથી કામ કરવું, વાહન મશીનરીના કામકાજમાં સંભાળવું, માનસિક બેચેની અનુભવશો.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખોટા વિચારો નિર્ણયો નુકસાન કરાવશે, ચિંતા અને તણાવ અધિક જણાશે, વ્યવસાયિક યાત્રા સફળ રહેશે, વિરોધીઓ નુકસાન ના કરાવે તે બાબતે જાગૃત રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા મળશે, આવક જાવકનું પ્રમાણ સમાંતર રહેશે, અપરિચિત ઉપર અતિવિશ્વાસ નુકસાન કરાવે, કોઈ ઉશ્કેરવા પ્રયત્ન કરશે ધીરજ રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સુધારો જણાશે, નોકરીમાં કામકાજમાં પ્રસન્નતા જણાશે, આળસ પ્રમાદ નુકસાન કરાવે, નવા કામમાં ધીમી ગતિએ સફળતા મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી રોકાયેલા કાર્યમાં લાભ થાય, સુખ સાધનોમાં વૃદ્ધિ થાય, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, તણાવભર્યા વાતાવરણથી દૂર રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Today's Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ