ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોડીનારમાં PGVCLના દરોડા, વીજ કનેકશનમાં ગેરરીતિ બદલ ફટકારાયો 12500000 રૂપિયાનો દંડ
Last Updated: 05:17 PM, 4 March 2025
ADVERTISEMENT
કોડીનારમાં રાજકોટ PGVCLના દરોડા પડ્યા છે.. PGVCLને ચેકિંગ દરમ્યાન ગેરરીતી જણાતા કોડીનારની એક દરગાહને 70 લાખનો દંડ ફટકાર્યો હતો.. દરોડા દરમ્યાન કુલ સાડા ચારસોથી વધુ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 120માં ગેરરીતિ સામે આવી હતી. ગેરરીતિ બદલ 1.25 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

આજે PGVCLની લગભગ 25 જેટલી ગાડીઓ દ્વારા કોડીનાર અને આસપાસના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું, અને વીજચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી.. પીજીવીસીએલ દ્વારા જે વીજચોરી પકડવામાં આવી તેમાં એક દરગાહમાં થતી વીજચોરીમાં લગભગ 70 લાખ જેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. દરગાહમાં માત્ર એક ઓફિસને બાદ કરતા બધુજ વીજજોડાણ ગેરકાયદે હતુ એટલે કે વીજચોરી થતી હતી.
ADVERTISEMENT
પીજીવીસીએલની કામગીરી બાદ વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે..
આ પણ વાંચોઃ
ADVERTISEMENT
રૂ. 363 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટનું થશે નવીનીકરણ, પ્રવાસનને વેગ આપવા કવાયત

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ