બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ સ્કૂટર પર તૂટી પડ્યાં લોકો, મહિનામાં 4,57,826 ઘરો સુધી પહોંચ્યાં

ઓટો / આ સ્કૂટર પર તૂટી પડ્યાં લોકો, મહિનામાં 4,57,826 ઘરો સુધી પહોંચ્યાં

Nirav Kumar

Last Updated: 03:19 AM, 7 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા એક મહિનામાં ભારતમાં ટુ-વ્હીલરનું જોરદાર વેચાણ થયું છે. જેમાં હીરો ટુ-વ્હીલર સૌથી વધુ ખરીદવામાં આવ્યા છે.

ભારતીય ગ્રાહકોમાં હીરો ટુ-વ્હીલર ફેમસ છે. ફેબ્રુઆરી 2026 માં હીરો મોટોકોર્પે ફરી એકવાર દેશમાં ટુ-વ્હીલર વેચાણમાં ટોપનું સ્થાન મેળવ્યું છે. ગયા મહિને કુલ 4,57,826 હીરો ટુ-વ્હીલર ખરીદવામાં આવ્યા હતા. આ દરમિયાન હીરોના ટુ-વ્હીલર વેચાણમાં વાર્ષિક ધોરણે 18.39 ટકાનો વધારો થયો છે. આ આંકડો માત્ર એક વર્ષ પહેલા ફેબ્રુઆરી 2025 માં 386,703 યુનિટ હતો. તો ચાલો એવામાં ગયા મહિને ટોપની 10 ટુ-વ્હીલર વેચતી કંપનીઓના વેચાણ પર નજર કરીએ.

  • હોન્ડા બીજા ક્રમે

આ વેચાણની લિસ્ટમાં હોન્ડા બીજા ક્રમે છે. આ દરમિયાન હોન્ડાએ કુલ 4,31,253 ટુ-વ્હીલર વેચ્યા જે વાર્ષિક ધોરણે 30.74 ટકાનો વધારો દર્શાવે છે. વેચાણની આ લિસ્ટમાં ટીવીએસ ત્રીજા ક્રમે છે. આ દરમિયાન TVS એ કુલ 333,935 ટુ-વ્હીલર વેચ્યા છે  જે વાર્ષિક ધોરણે 31.16% વૃદ્ધિ દર્શાવે છે. બજાજ વેચાણમાં ચોથા ક્રમે છે. આ દરમિયાન 180,846 ટુ-વ્હીલર વેચ્યા છે જે વાર્ષિક ધોરણે 17.28% વૃદ્ધિ દર્શાવે છે.

vtv app promotion
  • 90,000 થી વધુ રોયલ એનફિલ્ડ બાઇકનું વેચાણ

સુઝુકી વેચાણમાં પાંચમા ક્રમે છે, આ દરમિયાન 94,398 ટુ-વ્હીલર વેચ્યા છે જે વાર્ષિક ધોરણે 22.13% વૃદ્ધિ દર્શાવે છે. રોયલ એનફિલ્ડ વેચાણમાં છઠ્ઠા ક્રમે છે, આ દરમિયાન 91,216 ટુ-વ્હીલર વેચ્યા છે. જે વાર્ષિક ધોરણે 26.73% વૃદ્ધિ દર્શાવે છે. યામાહા વેચાણમાં સાતમા ક્રમે છે. આ દરમિયાન યામાહાએ કુલ 60,967 ટુ-વ્હીલર વેચ્યા છે જે વાર્ષિક ધોરણે 31.60% વૃદ્ધિ દર્શાવે છે.

વધુ વાંચો : છપ્પરફાડ ડિસ્કાઉન્ટ, એક ઝાટકે 1.30 લાખ સુધી સસ્તી થઈ આ કાર, 8 લાખથી ઓછી પ્રાઈસ

  • જાવા-યેઝદી દસમા ક્રમે

બીજી તરફ એથર એનર્જી વેચાણ લિસ્ટમાં આઠમા ક્રમે છે. આ દરમિયાન એથર એનર્જીએ કુલ 20,584 ટુ-વ્હીલર વેચ્યા છે જે વાર્ષિક ધોરણે 71.85 ટકાનો વધારો દર્શાવે છે. ગ્રીવ્સ/એમ્પીયરે પણ વેચાણ લિસ્ટમાં નવમા ક્રમે છે. આ દરમિયાન ગ્રીવ્સ/એમ્પીયરે કુલ 4,724 ટુ-વ્હીલર વેચ્યા છે જે વાર્ષિક ધોરણે 27.54 ટકાનો વધારો દર્શાવે છે. તો જાવા-યેઝદી વેચાણ લિસ્ટમાં દસમા ક્રમે છે જે વાર્ષિક ધોરણે 90.13 ટકાનો વધારો દર્શાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Two Wheeler Sales Hero Purchased Two Wheelers
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ