બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘર પર તમારા બાળકોને આ રીતે ભણાવશો, તો નહીં પડે ટ્યૂશનની જરૂર, નોટ કરી લો આ ટિપ્સ

કામની વાત / ઘર પર તમારા બાળકોને આ રીતે ભણાવશો, તો નહીં પડે ટ્યૂશનની જરૂર, નોટ કરી લો આ ટિપ્સ

Last Updated: 12:27 PM, 1 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારના સમયમાં દરેક માતા-પિતા પોતાના બાળકોને ટ્યુશનમાં મોકલે છે. સ્કૂલેથી આવ્યા પછી બાળકોને તરત ટ્યુશને જવું પડે છે પણ જો બાળકને ટ્યુશનમાં ન મોકલું હોય તો તમે ઘરે બાળકોને આ રીતે ભણાવી શકો છો.

આજકાલ પરીક્ષાની તૈયારી કરવા માટે બાળકોને ટ્યુશનમાં મોકલવા પડે છે. સ્કૂલે ગયા પછી બાળકોને ટ્યુશન જવું પડે છે. જો તમે પણ તમારા બાળકોનો રસ અભ્યાસમાં વધારવા માગતા હોય તો ટ્યુશનની જગ્યાએ ઘરે જ બાળકોને ભણાવવો. અહીં જાણો ઘરે બાળકોને અભ્યાસ કરાવવાની યોગ્ય રીત.

બાળકોને ભણાવવા માટે એક સાથે કામ ન આપવું. બાળકો સતત અભ્યાસ કરવાથી બોર થઈ જાય છે અને આ પ્રકારના અભ્યાસથી બાળકોને કોઈ ફાયદો નથી થતો. જો તમે બાળકોને ભણાવવા માટે બેસાડો છો તો તે સમયે ટીવી અથવા મોબાઈલ પર સમય વિતાવવાનું ટાળવું. તે સમય કોઈ પુસ્તક વાંચવી વધારે સારું રહેશે. બાળકોની સામે ટીવી અથવા મોબાઈલ જોવાથી તેમનું મન ભણવામાં નથી લાગતું.

નવરાત્રિમાં સેફ્ટીની ચિતા છે તો, ખાસ ડાઉનલોડ કરી લો આ એપ્સ

બાળકોને ભણવામાં રસ લાગે તે માટે તેમના પ્રયાસોના વખાણ કરવા જોઈએ. રિઝલ્ટ આવે ત્યારે બાળકો પર ગુસ્સે થવાની જગ્યાએ પ્રેમથી વાત કરવી અને પહેલાના રિઝલ્ટની વાત કરવી. બાળકો દ્વારા જે પ્રયાસ કરવામાં આવતા હોય તેની પ્રશંસા કરવી. બાળકોની સાથે સમય પસાર કરવો.

સંકળાયેલા મુદ્દાઓ

parenting tips children home tution
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ