ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / pan card aaadhaar card link deadline to pm kisan registration bank fd offer june 30 last date check details

કામની વાત / આ મહિનામાં જ આ ત્રણ કામ પતાવી લેજો નહીંતર ઉઠાવવું પડશે ભારે નુકસાન

Published By: Bhushita

Last Updated: 08:26 AM, 10 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂન મહિનામાં અનેક જરૂરી કામ કરવાની છેલ્લી તારીખ છે. આધારને પાન કાર્ડ સાથે લિંક કરવું, પીએમ કિસાનને માટે રજિસ્ટ્રેશન નહીં કરાવવા માટે નુકસાન થઈ શકે છે. આ સિવાય અનેક બેંક સ્પેશ્યલ એફડીનો ફાયદો પણ 30 જૂન સુધી જ આપવાની છે.

ADVERTISEMENT

  • આ મહિનામાં જ આ ત્રણ કામ
  • નહીંતર ઉઠાવવું પડશે ભારે નુકસાન
  • આધાર, પાન કાર્ડ, એફડી અને કિસાન રજિસ્ટ્રેશન પર આપો ધ્યાન

આધાર અને પાન કાર્ડ કરાવી લો લિંક
જો તમે હજુ સુધી પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવ્યું નથી તો તમે આ કામ આજે જ કરી લો. સરકારે પાનને આધાર સાથે જોડવા માટેની ડેડલાઈન 30 જૂન 2021 નક્કી કરી છે. જો તમે આ કામ નહીં કરો તો તમને 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ સાથે વ્યક્તિએ વધારે ટીડીએસ ભરવાનો રહેશે. કેમકે પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરવાથી તમારું પાન ઈનઓપરેટિવ થશે. ઈન્કમ ટેક્સ નિયમના આઘારે જો કોઈ વ્યક્તિની પાસે પાન નબંર નથી તો બેંક તમારી આવક પર 20 ટકાના દરે TDS કાપશે. એસબીઆઈ અને પીએનબી બેંક પણ આ સેવાને માટે બંને કાર્ડને લિંક કરવાનું કહી રહી છે.  


PM કિસાન સ્કીમ માટે કરાવી લો રજિસ્ટ્રેશન
જો તમે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના આધારે હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તો 30 જૂન પહેલા કરાવી લો. જેથી આ વર્ષની બંનને સ્કીમ તમારા ખાતામાં આવી જશે. પીએમ કિસાન સમ્માન નિધિના નિયમોના આધારે તમે જૂનમાં અરજી કરો છો અને તમારી અરજી સ્વીકાર કરી લેવાય છે તો જૂન કે જુલાઈમાં તમને 2000 રૂપિયા મળશે. આ પછી ઓગસ્ટમાં પણ 2000 રૂપિયા મળશે. જે તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે.  
 


વધારે વ્યાજ માટે સ્પેશ્યલ એફડીમાં કરો રોકાણ
SBI, HDFC, ICICI બેંક અને બેંક ઓફ બરોડા સીનિયર સિટિઝન્સને માટે સ્પેશ્યલ FDની સ્કીમ ચલાવી રહી હતી. આ સ્પેશ્યલ સ્કીમ 30 જૂન 2021ના રોજ ખતમ થઈ રહી છે. તેની સાથે વરિષ્ઠ નાગરિકોને નોર્મલ FDની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું હતું. તમે સીનિયર સિટિઝન છો અને સામાન્ય FDથી વધારે વ્યાજ ઇચ્છો છો તો તેમાં આ મહિને રોકાણ કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

30 જૂન FD PAN Card aaadhaar card pm kisan registration આધાર કાર્ડ કામ કિસાન યોજના ડેડલાઈન નુકસાન પાન કાર્ડ deadline june 30 last date

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ