ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / now-get-driving-licence-while-sitting-in-your-home

NULL / હવે ઘરે બેઠા માત્ર 50 રૂપિયાના ખર્ચે બનાવો ડ્રાઇવિંગ લાયસન્સ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

હવે તમે ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી શકશો. એના માટે તમારે માત્ર 50 રૂપિયા ખર્ચ કરવા પડશે. આટલું જ નહીં તમારે આરટીઓ ઓફિસના ધક્કા પણ ખાવા પડશે નહીં. 

દિલ્હીમાં સ્થિત આરટીઓ સૌથી પહેલા આ સેવાને શરૂ કરવા જઇ રહી છે. આ સેવા હેઠળ લોકોને પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે ક્યાંય દોડવું પડશે નહીં. લોકો એમના ઘરે બેસીને એનો લાભ ઊઠાવી શકશે. 

રિપોર્ટ પ્રમાણે આ સેવાનો લાભલેવા માટે ઇચ્છુક લોકોને એક હેલ્પલાઇન નંહર પર કોલ કરવો પડશે.  અને પોતાના ડોક્યૂમેન્ટ માટે અપ્લાય કરવું પડશે. ત્યારબાદ એક મોબાઇલ સહાયક ઘરે આવશે અને ફોર્મ ભરાવવામાં મદદ કરશે. 

મોબાઇલ સહાયક પોતાની સાથે ટેબલેટ સ્કેનર લઇને આવશે જેની મદદથી એ ડોક્યૂમેન્ટ્સને સ્કેન કરીને અપલોડ કરશે. ત્યારબાદ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે. 

જો કે દરેક આવેદકોને આરટીઓ ઓફિસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે. એને પાસ કર્યા વગર કોઇને ફણ ડ્રાઇવિંગ લાયસન્સ જારી થશે નહીં. ટેસ્ટ લેવાનો સમય દરરોજ સવારે 8 થી બપોરે 2 વાગ્યાની વચ્ચે હશે. ટેસ્ટ આપવા માટે લોકોએ પોતાની સુવિધા અનુસાર તારીખ અને સમયને પસંદ કરવાનો રહેશે. ટેસ્ટને પાસ કર્યા બાદ15 દિવસની અંદર ડીએવને આવેદકના ઘરે મોકલવામાં આવશે. 

દિલ્હીમાં પ્રોજેક્ટ સફળ થયા બહાદ એને દેશભરમાં અન્ય આરટીઓ ઓફિ્સમાં લાગૂ કરવામાં આવશે.  જેનાથી એનો લાભ અન્ય લોકોને મળી શકે અને આરટીઓ ઓફિસોમાં ઘૂસણખોરી પર લગામ લગાવી શકાય. આવું એટલા માટે કારણ કે બધી પ્રોસેસ ઓનલાઇન કરી દેવામાં આવી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ