ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-21422

NULL / ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે અમેરિકાના ફ્લોરિડામાં યોજાશે ટી-20 સીરિઝ

Published By: vtvAdmin

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ક્રિકેટના પ્રશંસકો માટે એક સારા સમાચાર છે. અમેરિકાના ફ્લોરિડામાં ટીમ ઈન્ડિયા આ મહીના અંતમાં વેસ્ટ ઈન્ડીઝ સામે બે ટી-20 મેચની સીરિઝ રમશે. આ વાતની ઘોષણા બીસીસીઆઈ દ્વારા કરવામાં આવી છે. 

ભારતીય ક્રિકેટ ટીમ પહેલીવાર આંતરરાષ્ટ્રિય ટી-20 મેચ અમેરીકામાં રમશે. જેમાં ટીમ ઇન્ડિયા હાલની ટી-20 ચૈમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ સામે બે ટી-20 મેચ રમશે. આ બન્ને ટી-20 મેચ 27 અને 28 ઓગષ્ટના રોજ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે રમાશે. જોકે આ પ્રકારના રમતનું આયોજન BCCIએ કર્યું છે. BCCIના અધ્યક્ષ અનુરાગ ઠાકુરના કહેવા પ્રમાણે નવા માર્કેટ અને નવા દર્શકો સુધી પહોંચવા માટેનો એક પ્રયાસ છે. 


સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ