ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-20016

NULL / દેશમાં જલ્દી ઇ હેલ્થની સુવિધા મોબાઇલ પ્રિસ્ક્રિપ્શન દેખાડીને મળશે દવાઓ

Published By: vtvAdmin

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ભોપાલ: કેન્દ્ર સરકાર દેશના લોકોને એક નવી અને સારી સુવિધા પૂરી પાડવા જઇ રહી છે જેનાથી ઘણા લોકોને ફાયદો થશે સરકાર જલ્દી દેશમાં ઇ હેલ્થની સુવિધા શરૂ કરવાની છે જે અંતર્ગત તમે મોબાઇલ પ્રિસ્ક્રિપ્શન દેખાડીને મેડિકલ સ્ટોર પરથી દવા મેળવી શકો છો.

તેનાથી દર્દીઓને થતી ઘણી પરેશાનીઓથી રાહત મળશે આ વ્યવસ્થા માટે સરકાર નેશનલ ઇ હેલ્થ ઓથોરિટીનું નિર્માણ કરશે જો કે બધી પ્રિસ્ક્રિપ્શન પર ધ્યાન આપવામા આવશે મોબાઇલ હેલ્થ માટે ઓથોરિટી સ્ટાન્ડર્ડ સેટ કરશે જેનું પાલન અનિવાર્ય હશે સાથે ઓથોરિટી દર્દીઓની ખાનગી જાણકારીનું પૂરું ધ્યાન રાખશે એસોસિએટ પ્રોફેસર એમ્સ અને પ્રતિનિધિ મધ્યપ્રદેશ ઇ હેલ્થ ડો. સૂર્યા બાલીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ઇ હેલ્થ ઓથોરિટીને મંજૂરી આપી દેવામાં આવી છે.

હવે જલ્દી દેશમાં ઇ હેલ્થની સુવિધા શરૂ કરવામાં આવશે દર્દીઓને નાની બિમારી માટે હોસ્પિટલમાં જવાની કોઇ જરૂર પડશે નહીં તે લોકો મોબાઇલ પ્રિસ્ક્રિપ્શનની મદદથી કેમિસ્ટમાથી દવાઓ લાવી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ