ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આયુષ્માન કાર્ડ હોવા છતાં, હોસ્પિટલ મફત સારવાર કરવાની ના પાડે તો અહીં કરો ફરિયાદ
Last Updated: 07:56 PM, 21 August 2025
ADVERTISEMENT
સ્વાસ્થ્ય દરેકના જીવનનો સૌથી મહત્વનો ભાગ છે. સામાન્ય રીતે લોકો બિમારીઓ સામે સુરક્ષા મેળવવા હેલ્થ ઈન્શ્યોરન્સ લે છે, પરંતુ બધા પાસે આ સુવિધા ઉપલબ્ધ નથી. આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે જ સરકારે 2018માં “પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના” શરૂ કરી હતી. આ યોજના હેઠળ પાત્ર લોકોને રૂ. 5 લાખ સુધીની મફત સારવાર મળે છે. પરંતુ ઘણીવાર ફરિયાદો સાંભળવામાં આવે છે કે ગંભીર સ્થિતિમાં પણ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં નથી. હોસ્પિટલ તરફથી વિવિધ બહાના આપવામાં આવે છે અને સારવાર ટાળી દેવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં દર્દી અને પરિવાર બંને મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો કોઈ હોસ્પિટલ આયુષ્માન કાર્ડ હોવા છતાં સારવાર આપવાની ના પાડે છે તો તમે સીધી ફરિયાદ કરી શકો છો..
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
જો કોઈ હોસ્પિટલ સારવાર આપવાનો ઇન્કાર કરે તો રાજ્ય સ્વાસ્થ્ય એજન્સીઓ પણ આ ફરિયાદોને ગંભીરતાથી લે છે. તેઓ સીધા હોસ્પિટલ મેનેજમેન્ટ પાસે જવાબ માગે છે અને જરૂરી કાર્યવાહી પણ કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: સ્વિમિંગ કોસ્ચ્યુમાં પત્ની ઉતરી બેડરુમ સ્વિમિંગ પુલમાં, ઈચ્છા પૂરી કરવા પતિએ છત પર બનાવ્યો
આયુષ્માન કાર્ડ ધરાવતા દરેક વ્યક્તિને મફત સારવાર મેળવવાનો અધિકાર છે. જો હોસ્પિટલ નકારે તો તરત જ ફરિયાદ કરો અને તમારા હક્કનો લાભ મેળવો.
સંકળાયેલા મુદ્દાઓ