ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માઉન્ટ આબુ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા, લોકોમાં થોડી અફરાતફરી

ગભરાટ / માઉન્ટ આબુ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા, લોકોમાં થોડી અફરાતફરી

Published By: Vishal Khamar

Last Updated: 08:04 AM, 31 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઉન્ટ આબુ અને આસપાસના વિસ્તારોમાં શુક્રવાર સાંજના સુમારે અચાનક ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

ADVERTISEMENT

માઉન્ટ આબુ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે સાંજે 7:23 વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. અચાનક ધરતી ધ્રુજતાં જ લોકોમાં ભય ફેલાયો અને અનેક લોકો સુરક્ષાના હેતુસર પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.

સ્થાનિકોમાં ગભરાટનો માહોલ

માઉન્ટ આબુ ઉપરાંત અચલગઢ, ઉડિયા, ગુરુ શિખર, દિલવાડા સહિતના વિસ્તારોના રહેવાસીઓએ ભૂકંપના આંચકા અનુભવ્યાની પુષ્ટિ કરી છે. થોડી ક્ષણો માટે લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો, જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલો સામે આવ્યા નથી.

આ પણ વાંચોઃ બોટાદ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ તંત્ર એલર્ટ

ભૂકંપના આંચકા ઓછી તીવ્રતાના હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Earthquake Banaskantha News Banaskantha

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ