ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતના આ જિલ્લાઓમાં આવી રહ્યું છે માવઠું, ખેડૂતોનું ટેન્શન વધારતી અંબાલાલની આગાહી

હવામાન અપડેટ / ગુજરાતના આ જિલ્લાઓમાં આવી રહ્યું છે માવઠું, ખેડૂતોનું ટેન્શન વધારતી અંબાલાલની આગાહી

Published By: Vishal Khamar

Last Updated: 01:21 PM, 31 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 2 ફેબ્રુઆરી સુધી હવામાનમાં પલટો આવશે. વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય પવન રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદ થઈ શકે છે.

ઉભા કૃષિ પાકો પર અસર થઈ શકે છેઃ અંબાલાલ

તેમજ દક્ષિણ ગુજરાત, વડોદરા, ભરૂચમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉભા કૃષિ પાકો પર અસર થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં કમોસમી વરસાદ કે છાંટા પડી શકે છે. 4 થી 8 તથા 12 ફેબ્રુઆરી હળવો પશ્ચિમી વિક્ષેપ આવશે. પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે.

કમોસમી વરસાદ પડ્યો

અરવલ્લી જિલ્લામાં ભર શિયાળે માવઠું થયું હતું. માલપુર-મેઘરજ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાનની ભીંતી સેવાઈ રહી છે. ઘઉ અને બટાકાના પાકમાં રોગ આવવાની શક્યતાઓ છે. જિલ્લામાં 80 હજાર જમીનમાં વાવેતર કરાયું છે.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા

ડાંગમાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો. સાપુતારા તળેટી વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી. જિલ્લાના મુખ્ય મથક આહવામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. છેલ્લા ચાર દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચોઃ NH-48 પર ફરી એક ગંભીર અકસ્માત, લક્ઝરી બસના ડ્રાઈવરનું મોત

કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા

છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. બોડેલી નગરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Weather Expert Ambalal Patel Weather News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ