ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / man woman arrested at airports for smuggling drugs in private parts

મુંબઈ / કૉન્ડોમમાં ભરીને ગુપ્તાગમાં છુપાવી હતી એવી વસ્તુ કે જોઈને અધિકારીઓ પણ અવાક્ રહી ગયા

Published By: Intern

Last Updated: 08:50 PM, 7 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઈંટરનેશનલ એરપોર્ટ અને બેંગલુરુના કેપેગૌડા ઈંટરનેશનલ એરપોર્ટ પર એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે તેમના ગુપ્ત અંગોમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ છુપાવ્યા હતા. અને ડ્રગ્સ સંતાડવાની રીત પણ ખુબ જ ખતરનાખ હતી. પરંતુ તેમનો આ ઉપાય કામ ન આવ્યો. અને એરપોર્ટ પર જ સુરક્ષા અધિકારીઓએ ધરપકડ કરી લીધી.

ADVERTISEMENT

  • કોન્ડમમાં ભર્યો હતો કોકેન
  • કોકેનની 150 કેપ્સુલ ભર્યા હતા.
  • 13 કોન્ડમમાં ભર્યો 312 ગ્રામ કોકેન

 

મુંબઈના છત્રપતિ એરપોર્ટ પર બ્રાજીલના સાઓ પાઉલો નામના એક વિદેશી શખ્સની ધરપકડ કરવામાં આવી. તેમણે કેટલાય કોન્ડમની અંદર કોકેન ભરી રાખ્યો હતો.

બ્રાજીલથી આવેલા યુવકે કોકેનથી ભરેલા કોન્ડમ્સને પોતાના ગુપ્ત અંગોમાં સંતાડ્યું હતું. સુરક્ષા અધિકારીએ તેમના અંગમાંથી 13 કોન્ડમ કાઢ્યા જેમની અંદર 312 ગ્રામ કોકેન ભરેલો હતો. 

જ્યારે કર્નાટકની રાજધાની બેન્ગ્લુરુંના કેપેગૌડા એરપોર્ટ પર એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ ,મહિલાએ પોતાના શરીરની અંદર અને ગુપ્ત અંગની અંદર ઘણો કોકેન ભરવામાં આવ્યો હતો. 

 

આ મહિલાના શરીરમાંથી દોઢ કિલો કોકેન મળી આવ્યો. અને તેમના શરીરમાંથી કોકેન કાઢવા માટે હોસ્પિટલમાં 2 દિવસ દાખલ કરવી પડી.

ધરપકડ કરવામાં આવેલી મહિલા ગવોટમાલાની  નિવાસી છે. તેણે કોકેનની 150 કેપ્સુલ ભર્યા હતા.

મહિલાએ આ ઉપરાંત બીજા કોકેન કેપ્સુલ પોતાના અંગત અંગમાં છુપાવ્યા હતા અને મહિલા જેવી જ બેન્ગ્લુરું એરપોર્ટ પર પહોચી અને સુરક્ષા અધિકારીઓએ તેમની ધરપકડ કરી.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Cokien Condom Condoms Mumbai કોકેન કોન્ડમ મુંબઈ Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ