ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / jio phone powered with mediatek chipset will soon hit indian market
ADVERTISEMENT
મીડિયાટેકના વાયરલેસ કોમ્યુનિકેશન બિઝનેસ યૂનિટના જનરલ મેનેજરે જણાવ્યું કે, 'આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે ડિવાઇસેજ જલ્દી ઉપલબ્ધ થશે. અમે ટેલિકોમ કંપનીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે KaiOS ની સાથે પણ મળીને કામ કરી રહ્યા છીએ.'
ADVERTISEMENT
મીડિયા ટેક (MediaTek) પહેલા Lyf બ્રાન્ડ હેઠળ ઇકોનોમિક એન્ડ્રોઇડ ગો ઓપરેટિંગ સિસ્ટમ પર બેસ્ડ 4G VoLTE સ્માર્ટફોન લાવવા માટે રિલાયન્સ રિટેલની સાથે મળીને કામ કરી રહી હતી. મેનેજરે જણાવ્યું કે હવે વાતચીતનું રૂઝાન સ્માર્ટફોનથી 4G ફીચર ફોનની જેમ થઇ ગયું છે.

ADVERTISEMENT
એમને જણાવ્યું કે અમે આફ્રિકા અને બીજા ડેવલોપ થતા માર્કેટમાં પણ એવો દ્રષ્ટિકોણ કહ્યો છે, જ્યાં 4G ફીચર ફોન ખૂબ જ પ્રાસંગિક છે. હાલના સમયમાં ભારતમાં જિયો ફોન માટે ક્વૉલકૉમ અને Unisoc ચિપસેટ્સ ઉપલબ્ધ કરાવે છે. એપ્રિલ જૂન 2019 ત્રિમાસીકમાં ભારતના ફીચર ફોન માર્કેટમાં જિયો ફોનની ભાગીદારી ઘટીને 28 ટકા રહી હઇ, જે એક વર્ષ પહેલા સમાન અવધિમાં 47 ટકા હતી. આ વાચ કાઉન્ટપોઇન્ટના તાજેતરના ડેટામાં કહેવામાં આવી છે.
જિયો ફોનની ડિમાન્ડ ઘટવાના કારણે ભારતના ફીચર ફોન માર્કેટમાં વર્ષના આશરે 39 ટકાનો ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. કાઉન્ટરપોઇન્ટે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે માર્કેટમાં જિયો ફોન માટે કેટલાક ઇનવેન્ટરી પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો