ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / jiffpom pomeranian dog left celebraties in terms of follower and earning 9 lakh by one post on instgram

કમાણી / ઇન્સ્ટાગ્રામમાં કમાણીના મામલે સેલિબ્રેટીઝ કરતા આગળ છે આ કૂતરુ, એક પોસ્ટથી કમાય છે 9 લાખ

Published By: vtvAdmin

Last Updated: 04:16 PM, 1 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્સ્ટાગ્રામ પર ફેન ફૉલોઇંગ અને કમાણીના મામલામાં સેલિબ્રેટીઝને એક કૂતરુ ટક્કર આપી રહ્યુ છે, જેનુ નામ જિફપૉમ છે.

ADVERTISEMENT

ઇન્સ્ટાગ્રામ પર તેના 90 લાખથી વધારે ફૉલોઅર્સ છે અને પોતાની એક પોસ્ટથી 9.6 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. જિફપૉમ પોતાની પોસ્ટમાં ઘણી કંપનીઓની પ્રોડક્ટને પ્રમોટ કરે છે અને તેના નામે ઘણા રેકોર્ડ્સ છે. ઘણા સેલિબ્રેટીઝ જેવા કે ડૈનિયલ જોનસ અને સુપરવુમન-લિલી સિંહ પણ ફૉલો કરે છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💗

A post shared by jiffpom (@jiffpom) on

જિફપૉમની પ્રસિદ્ઘીની અંદાજો તે વાત પરથી લગાવી શકાય છે કે, અમેરિકન સિંગર કેટી પૈરીએ 2014માં પોતાના વીડિયો 'ડાર્ક હોસ'માં શામેલ કર્યુ હતુ. બાળકોમાં તેની દીવાનગી જોતા તેના ટૉયઝ પર આવી ચૂક્યા છે. જિફપૉમ એટલુ પૉપ્યુલર છે કે તેને ઇન્સ્ટાગ્રામ પર સૌથી ફેવરિટ પેટ માટે કિડ્સ ચોઇસ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💗

A post shared by jiffpom (@jiffpom) on

જિફપૉમ એક પ્રોજેક્ટમાં શૂટ માટે 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેના માલિકનું કહેવું છે કે, અમારા ડોગીની ફેન ફોલોઇંગ જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે તે આપણા કરતાં કેટલું વધારે કમાય છે! જિફપોમ ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે, આ ફિલ્મોમાં અ નાઇટ ઇન કાઉટાઉન, સેલેબ્સ રિએક્ટ અને જૈકર સાર્ટોરિયસ: હિટ અથવા મિસમાં શામેલ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💗

A post shared by jiffpom (@jiffpom) on

વર્ષ 2018માં મે મહિનામાં ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે એક લોન્ચિંગ ઇવેન્ટમાં જિફપૉમને આમંત્રણ આપ્યું હતું. ફેન ફોલોઇંગ મામલે તેણે માર્ક ઝકરબર્ગ અને બિલ ગેટ્સને ક્યાંય પાછળ છોડી દીધા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Instagram dog world કમાણી સોશ્યલ મીડિયા Earing

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ