ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કપૂર પરિવારની દીકરીઓનો જલવો, અંશુલાના પ્રી-વેડિંગમાં જાહ્નવી-ખુશીનો રોયલ લુક

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / કપૂર પરિવારની દીકરીઓનો જલવો, અંશુલાના પ્રી-વેડિંગમાં જાહ્નવી-ખુશીનો રોયલ લુક

Last Updated: 11:48 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કપૂર ફેમીલીની એક દીકરીના અત્યારે લગ્ન છે. બોની કપૂરની મોટી દીકરી અંશુલા કપૂરના પ્રી-વેડિંગના સેલિબ્રેશનમાં બહેનો જાહ્નવી-ખુશી છવાઈ ગઈ હતી.

1/6

photoStories-logo

1. અંશુલા કપૂરના લગ્ન

કપૂર ફેમીલીમાં અત્યારે લગ્નનો માહોલ છે. બોની કપૂરની મોટી દીકરી અંશુલા કપૂર તેના બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે લગ્ન કરી રહી છે. લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. 21 જૂને 'માતા કી ચોકી'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આખું કપૂર ફેમીલી સેલિબ્રેશનમાં ડૂબેલું જોવા મળ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દુલ્હને દિલ જીતી લીધા

દુલ્હન અંશુલાએ પોતાના લુકથી બધાના દિલ જીતી લીધા હતા. ગોલ્ડન લહેંગા-ચોલી અને ફુલકારી દુપટ્ટામાં તે ઇન્દ્રના ઘરની અપ્સરાથી કમ દેખાતી નહોતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. જાહ્નવી કપૂર

અંશુલા સાથે તેની નાની બહેનો, બોની કપૂરની દીકરીઓ, જાહ્નવી અને ખુશી કપૂરના ટ્રેડિશનલ લુકની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. અંશુલાના લગ્ન પહેલાના કાર્યક્રમમાં જાહ્નવી સાડીમાં શાહી લાગી રહી હતી. તેને સાડીને ડાર્ક-શેડ બ્લાઉઝ અને પિંક સિલ્ક બ્લાઉઝ સાથે પેર કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ટ્રેડિશનલ લુક

જાહ્નવીએ હેવી ગળાનો હાર અને કાનની બુટ્ટીઓ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. ટ્રેડિશનલ લુકમાં તે મનમોહક લાગતીછે. તેને કપાળ પર બિંદી, આંખોમાં કાજલ અને ગુલાબી આઈશેડો સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. તેના સ્ટ્રેટ અને ખુલ્લા વાળ સાથે જાહ્નવીએ તેની સ્ટાઇલથી બધાને ઈમ્પ્રેસ કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ખુશી કપૂર

બોની કપૂરની નાની પુત્રી, ખુશી કપૂરે પણ આ સેલિબ્રેશનમાં ધૂમ મચાવી રહી હતી. ખુશીનો ઇન્ડો-વેસ્ટર્ન લુક જોવા જેવો હતો. ખુશી શરારા સૂટમાં ગ્લેમ ડોલ જેવી લાગતી હતી. જેમાં તેને સ્ટેટમેન્ટ નેકલેસ અને ઇયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. જેમાં લાઈટ ન્યુડ લિપસ્ટિક અને ગ્લોઇંગ મેકઅપ સાથે ખુશીનો ગ્લો કોઈપણને ઘાયલ કરી દે તેવો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. માહોલ કર્યો પોતાના નામે

આમ જાહ્નવી અને ખુશી કપૂરે બહેન અંશુલાના લગ્ન પહેલાના પાર્ટીમાં તેમના સુંદર ટ્રેડિશનલ લુકથી માહોલ પોતાના નામે કરી દીધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Janhvi Kapoor Kapoor Family Anshula Kapoor Wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ