ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / લંડનની હાઇ-પ્રોફાઇલ પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો, રેડ આઉટફીટમાં લૂંટી મહેફિલ

મનોરંજન / લંડનની હાઇ-પ્રોફાઇલ પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો, રેડ આઉટફીટમાં લૂંટી મહેફિલ

Published By: Nirav Kumar

Last Updated: 09:15 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંડનમાં યોજાએલ હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટમાં ઈશા અંબાણીનો જલવો જોવા મળ્યો હતો. લંડનની સર્પેન્ટાઇન સમર પાર્ટીમાં ઈશા રેડ લુકમાં જોવા મળી હતી.

ADVERTISEMENT

અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણીનો ફેશન અને ક્રાફ્ટ પ્રત્યેનો ઝુકાવ વિશ્વભરની શાહી અને હાઇ-પ્રોફાઇલ પ્રોગ્રામમાં જોવા મળે છે. એવામાં 24 જૂનના રોજ સ્ટાઇલિસ્ટ અનાઈતા શ્રોફે સોશિયલ મીડિયા પર ઈશાનો એક શાનદાર લાલ લુક શેર કર્યો છે જેમાં તે એકદમ સુંદર અને લાલ પરી લાગે છે.

ઈશાએ લંડનમાં સર્પેન્ટાઇન સમર પાર્ટી માટે વાઇબ્રન્ટ લાલ ડ્રેસ પહેર્યો હતો, જે સર્પેન્ટાઇન ગેલેરીમાં વાર્ષિક ફંડ રેઇઝિંગ માટે કરતી પાર્ટીમાં હાજરી આપી હતી. જે માત્ર આમંત્રણ દ્વારા સામેલ થઇ શકાય છે. આ ઇવેન્ટ માટે તેને ડિઝાઇનર સ્ટીવ ઓ. સ્મિથ દ્વારા એમ્બેલીશ્ડ લાલ ડ્રેસ પહેર્યો હતો .જેને તેને મનોલો બ્લાહનિક હીલ્સ અને તેની માતાના પર્સનલ કલેક્શનના ઘરેણાંથી સ્ટાઇલ કર્યો હતો.

  • ઈશા અંબાણીનો ઇવનિંગ લુક

ઈશા અંબાણીએ સર્પેન્ટાઇન સમર પાર્ટીમાં પહેરેલો સ્ટીવ ઓ. સ્મિથ ડ્રેસ ફ્લેપર-ગર્લ ગ્લેમર અને મોર્ડન પાર્ટી-ગર્લ સમર એસ્થેટિક્સનું શાનદાર મિક્સઅપ કર્યું હતું. આ વાઇબ્રન્ટ લાલ ડ્રેસમાં બ્લેક ટ્યૂલ ઓવરલેનો સમાવેશ થાય છે જે ડ્રેસને એક રીફાઇન્ડ લુક આપતો હતો. જેમાં સ્લીવલેસ ડિઝાઇન, ક્રૂ નેકલાઇન, ફિગર-સ્કિમિંગ સિલુએટ, એસીમેટ્રીકલ હેમ અને સ્કર્ટ ઈશાના કાફ-લેન્થ ડ્રેસની એલીગંટ આર્ટિસ્ટ્રિને કમ્પ્લીટ કરે છે.

vtv hiring (2)
  • એસેસરીઝ સાથે ડ્રેસનો લુક

અંબાણી પરિવાર જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જાય છે ત્યારે હંમેશા સૌથી શાનદાર જ્વેલરી પહેરે છે. આ ઇવેન્ટ માટે ઈશાએ તેની માતા નીતા અંબાણીના પર્સનલ કલેક્શનમાંથી જ્વેલરી પસંદ કરી હતી અને ગ્લેન સ્પિરો જ્વેલ્સના અમુક પીસ પણ પહેર્યા. તેને એશર-કટ મલ્ટી-કેરેટ હીરાથી જડેલા નાના કાનના બુટ્ટી પહેરી હતી. તેના હાથમાં કોકટેલ રિંગ્સ અને સ્ટેટમેન્ટ બટરફ્લાય રિંગ સહિત ડાયમંડ અને રૂબી પીસ પહેર્યા હતા. તેને સ્ટ્રેપી, વાઇબ્રન્ટ લાલ હીલ્સથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

વધુ વાંચો : કપૂર પરિવારની દીકરીઓનો જલવો, અંશુલાના પ્રી-વેડિંગમાં જાહ્નવી-ખુશીનો રોયલ લુક

  • લુક અને હેરસ્ટાઇલ

ઈશાએ તેના સિલ્કી વાળ મીડીયમ પાર્ટીશન સાથે લો પોનીટેલમાં બાંધ્યા હતા. મેકઅપમા ઈશાએ ડ્યુઈ બેઝ પર ગ્લોસી રેડ લીપ શેડ, મસ્કરા, સોફ્ટ ન્યુટ્રલ આઈ શેડો, તેના ગાલ પર રૂઝ, આઇબ્રો અને હાઈલાઈટર સાથે પોતાના મેકઅપને કમ્પ્લીટ કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Isha Look Serpentine Summer Party Isha Ambani

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ