બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 hardik pandya criticism for scoring run only 120 strike rate vs srh match irfan pathan also raise question

IPL 2024 / શું ખરેખર મુંબઇ ઇન્ડિયન્સની હાર પાછળ જવાબદાર છે હાર્દિક પંડ્યા? સ્ટ્રાઇક રેટને લઇ પૂર્વ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

Arohi

Last Updated: 02:46 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Hardik Pandya: મુંબઈ ઈન્ડિયન્સ ટીમ જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદના સામે મેચમાં 278 રનોના ટાર્ગેટ પાર કરવાનો પ્રયત્ન કરી રહી હતી તો તે સમયે ટીમના બેટ્સમેન સતત જલ્દી રન બને તેવા પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યાં જ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા આ મેચમાં 20 બોલમાં ફક્ત 24 રન જ બનાવીને આઉટ થઈ ગયા.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે રમાયેલી મેચમાં ઘણા એવા રેકોર્ડ તૂટી ગયા જેની કલ્પના પણ ફેંસે ન હતી કરે. આ મેચોમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 277 રનોનો અસંભવ સ્કોર બનાવી નાખ્યો. 

ત્યાર બાદ ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું પણ શાનદાર બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું પરંતુ તેમને 31  રનોથી હારનો સામનો કરવો પડ્યો. આ હારમાં હવે સૌથી વધારે આલોચનાનો સામનો ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને કરવો પડી રહ્યો છે. જેમણે આ મેચમાં 20 બોલમાં 24 રન જ બન્યા. 

મુંબઈના બાકી બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ 189ને પાર, હાર્દિક ફક્ત 120 
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની સામે મેચમાં 278 રનોના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી તો ઓપનિંગમાં ઈશાન કિશન અને રોહિત શર્માએ ટીમને સારી શરૂઆત આપી. ઈશાન ભલે 13 બોલમાં 34 રન બનાવીને પવેલિયન પરત ફરી ગયા પરંતુ તેમણે 261.53ના સ્ટ્રાઈક રેટની સાથે રન બનાવ્યા.

તો ત્યાં જ રાહિત શર્માએ પણ 216.66ના સ્ટ્રાઈક રેટની સાથે 26 રનોની નાની ઈનિંગ રમી. ત્યાર બાદ તિલક વર્મા અને નમન ધીરે પણ ફાસ્ટ બોલિંગની સાથે રન બનાવવાનો સિલસિલો યથાવત રાખ્યો. જેમાં નમને 30 રન 214.28ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા જ્યારે તિલકે 64 રન 188.23ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા. 

વધુ વાંચો: SRHથી હાર્યા બાદ સામે આવ્યું પંડ્યાનું રિએક્શન, જણાવ્યું શું હતું મુંબઈની હારનું સૌથી મોટુ કારણ

ત્યાં જ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા જ્યારે બેટિંગ કરવા ઉતર્યા હતા તો ટીમ જરૂર રનરેટના હિસાબથી આગળ વધી રહી હતી પરંતુ તેમની ધીમી બેટિંગના કારણે ટીમ પર પ્રેશર વધી ગયું જેના કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો. હાર્દિક 20 બોલમાં ફક્ત 24 રન જ બનાવવામાં સફળ થઈ શક્યા જેમાં તેમનો સ્ટ્રાઈક રેટ ફક્ત 120 જ હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ