ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / વિશ્વ / In-depth reporting! Pak anchor stands in neck-deep water to report flood situation
ADVERTISEMENT
જોકે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં કેટલાક લોકો રિપોર્ટરના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો રિપોર્ટરને ટ્રોલ કરી રહ્યા છે. જોકે કેટલાક લોકોએ સોશ્યલ મીડિયા પર લખ્યુ છે કે, ''રિપોર્ટરે પોતાની જિંદગી જોખમમાં નહોતી મૂકવી જેવી.''
ADVERTISEMENT
Level of reporting pic.twitter.com/UFZ9lsQVbk
— Salman Qureshi (@Saad612011) July 27, 2019
ADVERTISEMENT
પાકિસ્તાની રિપોર્ટર G-TV જોડાયેલો છે. ચેનલ પર તેણે પાણીમાં ઉભા રહીને રિપોર્ટિંગ કરતો દર્શાવવામાં આવ્યો છે. રિપોર્ટર પાકિસ્તાનના પજાંબમાં સિંધ નદીનું જળસ્તર વધી જવાની વાત કરી રહ્યો છે. રિપોર્ટ મુજબ, લોકોની ખેતીલાયક જમીન પર પણ પૂરનું પાણી ફરી વળ્યુ છે.
ADVERTISEMENT
રિપોર્ટરનું નામ અજદર હુસૈન હોવાનું જાણવા મળ્યું છે. ચેનલે લખ્યુ કે, ''પાકિસ્તાની રિપોર્ટર પૂરના પાણીના. પોતાની જિંદગી જોખમમાં મૂકીને ડ્યૂટી પૂરી કરી છે.''
જણાવી દઇએ કે, અવારનવાર પાકિસ્તાની મીડિયા સોશ્યલ મીડિયા પર ટ્રોલ થાય છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાનના એક ન્યૂઝ એન્કર એપલ કંપનીને સફરજન સમજતા તેની મજાક ઉડાવી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ એક ભાષણમાં અભિનંદન એટલે કે કોંગ્રેચ્યુલેશન કહેતા પાકિસ્તાન વિંગ કમાન્ડર અભિનંદનની વાત કરી તેમ સમજ્યુ હતુ, તે સમયે પણ પાકિસ્તાની મીડિયા ટ્રોલ થયુ હતુ.
ADVERTISEMENT
Commitment level high hai !
— Rajiv Mehta (@rajivmehta19) July 27, 2019
ADVERTISEMENT
ADVERTISEMENT
Savage 🤣🤣🤣🤣
— Hamad Zaheer (@ArainHamad) July 27, 2019
Employee of the monsoon....
— I don't like plastic donas for prasad. (@Md28043036) July 27, 2019
Mai doob rha hu pr abhi dooba to ni hu 😋
— Ashhad Siddiquiツ (@ashhadsiddiqui1) July 27, 2019
સંકળાયેલા મુદ્દાઓ