ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / LPG Update: 5 દિવસ બાદ બંધ થઈ શકે છે ગેસ કનેક્શન! સમયસર આ કામ નહીં કરો તો મુશ્કેલી વધી શકે
5 ફોટો ગેલેરી
Last Updated: 09:45 PM, 26 August 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
31 ઓગસ્ટ સુધી ઇ-કેવાયસી પૂરી ન કરો તો તમારું કનેક્શન તરત રદ નહીં થાય. પણ ઘરેલું સ્તરે મળતા એલપીજી સિલિન્ડરની બુકિંગ અને ડિલિવરીમાં મુશ્કેલી આવી શકે છે. અમુક કિસ્સામાં સબસિડીનો લાભ પણ અટકી શકે છે અને વેરિફિકેશન પૂરું થાય ત્યાં સુધી વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. આથી આ કામ જલ્દી પૂરું કરી લેવું વધુ સારું.
4/5
ADVERTISEMENT
5/5
આ પ્રક્રિયા Aadhaar FaceRD એપ કે તમારી એજન્સીની મોબાઇલ એપ જેમ કે IndianOil ONE, ભારતગેસ કે HPની એપ દ્વારા પૂરી કરી શકાય છે. યાદ રહે કે, તમારું આધાર કાર્ડ મોબાઇલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે. ઓનલાઇન કે ઓફલાઇન બંને રીતે આ કામ કરી શકાય છે. જો તમે હજુ સુધી ઇ-કેવાયસી ન કરાવી હોય તો 31 ઓગસ્ટ પહેલાં જ આ કામ પૂરું કરી લો જેથી સિલિન્ડરની બુકિંગ અને સબસિડીમાં કોઈ અડચણ ન આવે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ