ટેક્નોલોજી / સ્માર્ટફોન માર્કેટમાં એપલની પીછેહઠ, આ કંપનીએ હાંસલ કર્યું ટોપનું સ્થાન

ihs samsung gains apple slips as smartphone market contracts in q2

સ્માર્ટફોનના માર્કેટમાં દુનિયાની ટોચની કંપની એપલની પીછેહઠ થઇ છે. 2019ના બીજા કવાર્ટરના આંકડા બતાવે છે કે એપલ ચોથા સ્થાને આવી ગઇ છે. એપલ માટે વધુ ચિંતાની વાત એ છે કે ચીનની ઓપ્પો કંપની એપલને ઓવરટેક કરીને ત્રીજા સ્થાને આવી ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ