ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / મોબાઈલમાં આ સંકેત દેખાય તો ચેતી જજો, નહીંતર થઈ જશે મોટું નુકસાન
Last Updated: 03:22 PM, 9 October 2025
ADVERTISEMENT
જ્યારે આપણે લાંબા સમય સુધી ફોન યુઝ કર્યો હોય ત્યાર બાદ ફોનમાં અમુક સમસ્યા આવવા લાગે છે. જે ફોન જૂનો થઇ ગયો હોય તેમાં અમુક સમસ્યા વધી જાય છે. પરંતુ ફોન બગડે તે પહેલા તેમાં કેટલાક સંકેતો જોવા મળે છે. જો તમને પણ તમારા ફોનમાં આ સંકેતો દેખાય તો તરત જ તમારા ફોનને રિપેર કરાવવો જોઈએ જેથી મોટા નુકસાનથી બચી શકાય છે. ચાલો તે સંકેતો વિશે જાણીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો તમારો ફોન ઓટોમેટિકલી રીસ્ટાર્ટ થઈ રહ્યો હોય તો આ એક સમસ્યાનો સંકેત હોય છે. તે હાર્ડવેર સમસ્યાઓ સિવાય સોફ્ટવેર પ્રોબ્લેમને કારણે પણ થઇ શકે છે. ફોન વારંવાર રીસ્ટાર્ટ થવાથી આપણું મહત્વનું કામ પણ વચ્ચે ઉભું રહી શકે છે. જો તમારા ફોનમાં આ સમસ્યા આવી રહી હોય તો તેને બદલો કે પછી રિપેર કરાવો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT