ન્યૂઝ અપડેટ્સ
11 ફોટો ગેલેરી
Last Updated: 11:47 PM, 3 September 2026
1/11
અંકશાસ્ત્રમાં જન્મતારીખના આધારે વ્યક્તિનો મૂળાંક નક્કી કરવામાં આવે છે. માન્યતા અનુસાર દરેક મૂળાંકનો સંબંધ એક ચોક્કસ ગ્રહ સાથે હોય છે અને તેના આધારે વ્યક્તિના સ્વભાવ, વિચારો, કામકાજ, સંબંધો અને જીવનની અમુક સંભાવનાઓ વિશે અનુમાન કરવામાં આવે છે. જેમાં મૂળાંક જાણવા માટે જન્મતારીખના અંકોને જોડવામાં આવે છે. જેમ કે 23 તારીખે જન્મેલા વ્યક્તિનો મૂળાંક 2+3 એટલે કે 5 થાય છે. જ્યારે આખી જન્મતારીખના તમામ અંકોનો સરવાળો કરીને ભાગ્યાંક મેળવવામાં આવે છે. તો ચાલો જાણીએ કે 4 સપ્ટેમ્બર 2026નો દિવસ મૂળાંક 1થી 9 સુધીના લોકો માટે કેવો રહી શકે છે?
2/11
ADVERTISEMENT
3/11
4/11
ADVERTISEMENT
5/11
6/11
ADVERTISEMENT
7/11
8/11
ADVERTISEMENT
9/11
10/11
ADVERTISEMENT
11/11
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ