ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Food and Recipe / How To Use Leftover Chashni

રેસિપી / મીઠાઇ બનાવ્યા પછી ચાસણી વધી છે, તો આ રીતે કરો ઉપયોગ

Published By: Juhi

Last Updated: 12:59 PM, 4 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવાર પર તમે ઘરે જ મીઠાઇ બનાવી હશે. આ મીઠાઇ બનાવ્યા પછી શું તેના માટે બનાવેલી અને વધેલી ચાસણી તમે ફેંકી દો છો? જો તમારો જવાબ હા હોય તો હવે તેવું ના કરતા, કારણ કે તેનો ઉપયોગ તમે ઘણી બધી રીતે કરી શકો છો.

ADVERTISEMENT

- બચેલી ચાસણીમાંથી તમે ઘણા પ્રકારની મીઠાઇ બનાવી શકો છો જેમાં નાનખટાઇ, બેસનની બરફી, શક્કરપારા, મીઠી મઠરી, લાડુ  અને બિસ્કિટ. 

- જો તમે પૂરણપોળી બનાવવા હોવ તો તેના સ્ટફિંગ માટે બીજી સામગ્રીની સાથે ચાસણીનો ઉપયોગ પણ કરી શકો છો.

- પુલાવ બનાવવા માટે ભાતને ચાસણીમાં થોડા સમય માટે પલાળીને રાખ્યા પછી રાંધી લો, તેનાથી પુલાવ વધારે ટેસ્ટી બનશે.

- બચેલી ચાસણીમાંથી તમે બૂરું પણ બનાવી શકો છો. આ માટે ચાસણીને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે સૂકાઇ ના જાય. તે ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો. આ બૂરુંનો ઉપયોગ શરબતમાં ગળપણ તરીકે કરી શકો છો.

- નાશ્તા માટે મીઠા પૂરી બનાવવી હોય તો આ ચાસણીથી લોટ બાંધી શકો છો.

- ડ્રાય ફ્રૂટ્સને કેરેમલ કરવા માટે ચાસણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે પેનમાં ચાસણી અને ડ્રાય ફ્રૂટ્સ લઇને પાકવા દો. આ પછી ગેસ બંધ કરીને પ્લેટમાં સેટ થવા રાખી દો. 

સંકળાયેલા મુદ્દાઓ

Chashni Health Recipe lifestyle recipe

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ