બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Food and Recipe / ખોરાક અને રેસીપી / પ્રેશર કુકરમાં આ વસ્તુઓ રાંધતા હોય તો બંધ કરી દેજો, થોડા સમયમાં બની જાય છે ઝેર!

લાઇફસ્ટાઇલ / પ્રેશર કુકરમાં આ વસ્તુઓ રાંધતા હોય તો બંધ કરી દેજો, થોડા સમયમાં બની જાય છે ઝેર!

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:22 PM, 5 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pressure Cooker Tips: પ્રેશર કુકર ઘરના રસોડાની જરૂરીયાત બની ગયું છે. તેમાં ઝડપથી અને સરળતાથી રાંધી શકાય છે.

Pressure Cooker Tips: પ્રેશર કુકર ઘરના રસોડાની જરૂરીયાત બની ગયું છે. તેમાં ઝડપથી અને સરળતાથી રાંધી શકાય છે. પરંતુ પ્રેશર કુકરમાં બધું જ મૂકવું યોગ્ય નથી. કેટલીક વસ્તુઓ એવી છે જે પ્રેશર કુકરમાં રાંધવાથી ઝેરી બની શકે છે.

પ્રેશર કુકર લગભગ દરેક ભારતીયના ઘરની જરૂરીયાત બની ગયું છે. ઘણા લોકો દરરોજ પ્રેશર કુકરમાં વિવિધ પ્રકારના ખોરાક રાંધે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ખોરાક એવા છે જે પ્રેશર કુકરમાં રાંધવામાં આવે ત્યારે તેના પોષક તત્વો ગુમાવે છે અને ક્યારેક ઝેર જેવા હાનિકારક બની શકે છે?

cooking.jpg

પાલક

પ્રેશર કુકરમાં પાલક સાક બનાવવું સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. પ્રેશર કુકરમાં પાલક રાંધવાથી તેના ઓક્સલેટ્સ અને અન્ય સંયોજનો વધે છે, જે કિડની પર દબાણ લાવી શકે છે અને લાંબા ગાળે કિડનીમાં પથરી જેવી સમસ્યા થઇ શકે છે.

Rice flour

ચોખા

પ્રેશર કુકરમાં ચોખા રાંધવાને બિનઆરોગ્યપ્રદ માનવામાં આવે છે. પ્રેશર કુકરની વધુ ગરમીમાં ચોખામાં રહેલું ફાયટીક એસિડ સંપૂર્ણપણે તૂટી શકતું નથી, જેના કારણે તે પચવામાં મુશ્કેલી પડે છે અને બ્લડ સુગરનું સ્તર વધે છે.

ઈંડા

પ્રેશર કુકરમાં ઈંડા રાંધવાથી તેમાં રહેલા પ્રોટીનમાં ફેરફાર થાય છે, જે પાચનક્રિયાને અસર કરી શકે છે. વધુમાં ઈંડાને વધુ ગરમી પર રાંધવાથી સ્વાસ્થ્ય માટે જરૂરી વિટામિન ડી અને બી12 પણ નાશ પામે છે.

vtv app add

આ પણ વાંચોઃ ટિપ્સ / દહીં વધારે પડતું ખાટું થઇ ગયું હોય તો ફેંકવાની જરૂર નથી! આ વસ્તુ ઉમેરી દો, ઓછી થઇ જશે ખટાશ

બટાકા

પ્રેશર કુકરમાં બટાકા રાંધવાથી તેના કુદરતી પોષક તત્વો ઘણા નાશ થાય છે. તેનાથી એક્રિલામાઇડ નામનું હાનિકારક પદાર્થ બની શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cooking Pressure Cooker Tips Pressure Cooker

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ