બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / દહીં વધારે પડતું ખાટું થઇ ગયું હોય તો ફેંકવાની જરૂર નથી! આ વસ્તુ ઉમેરી દો, ઓછી થઇ જશે ખટાશ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:28 PM, 15 September 2025
1/5
ઉનાળામાં અને વરસાદના સમયમાં દહીં ખાટું થવું એક સામાન્ય બાબત છે. ઘણી વાર સવારનું દહીં સાંજ સુધીમાં એટલું ખાટું થઈ જાય છે કે ખાવા લાયક જ રહેતું નથી. ઘણા લોકોને ખાટું દહીં ગમતું નથી, તેથી તે તેને ફેંકી દે છે. પરંતુ, થોડા સરળ ઉપાયો અપનાવીને ખાટું દહીં ફરી સ્વાદિષ્ટ બનાવી શકાય છે. આ રીતે બનાવેલું દહીં બાળકોને પણ ખૂબ જ ભાવશે.
2/5
જો તમે ખાટા દહીંને ફરી તાજું બનાવવા ઈચ્છો છો તો પહેલા તેને એક મોટા વાટકામાં કાઢો. હવે એક સ્વચ્છ કોટનનું કપડું લો અને તેમાં દહીં મૂકી હળવેથી બાંધી દો. આમ કરવાથી દહીંનું પાણી છૂટવા લાગશે. પાણી છૂટી જાય પછી દહીંને ફરી વાટકામાં મૂકો. હવે તેમાં બરફના ટુકડા નાખીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ દહીંને 3 થી 4 કલાક ઢાંકી રાખો. થોડા સમય પછી દહીંની ઉપર પાણી દેખાશે. આ પાણી કાઢી નાખો અને દહીંની ખટાશ પણ દૂર થઈ જશે.
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ