ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / how-to-keep-your-car-safe-from-fire-accidents

NULL / ગરમીઓમાં તમારી આ ભૂલથી કારમાં લાગે છે આગ, થાય છે લાખોનું નુકસાન

Published By: vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગરમીની સિઝનમાં મોટાભાગે જોવામાં આવે છે કે ઊભેલી કારમાં ઘણી વખત આગ લાગી જાય છે. કારમાં આગ લાગવાનો અર્થ લાકોનું નુકસાન. પરંતુ ઘણી વખત જોવા મળ્યું છે કે કારમાં આગ લાગવાનું સૌથી મોટું કારણ માલિક અથવા ડ્રાઇવરની બેદરકારી હોય છે. કેટલીક સાવધાની રાખીને આ ઘટનાઓથી બચી શકાય છે. ચલો તમને જણાવીએ કયા કારણોસર કારમાં આગ લાગી જાય છે.
Related image

ઑફ્ટર માર્કેટ શૉપિંગ  
લોકો પૈસા બચાવવા માટે કારમાં સીએનજી એલપીજી કિટ લગાવડાવે છે. પરંતુ જોવા મળે છે કે આ કિટ ગમે ત્યાંથી લગાવી દે છે. ઑથોરાઇઝ્ડ સેન્ટરથી કિટ ફીટ ના કરાવવાના કારણે ફરીયાદ થઇ શકે છે. લીકેજ થવા પર કારમાં ગમે ત્યારે આગ લાગી શકે છે. 
Image result for cng kit in car

કંપની ફીટ સીએનજી કિટમાં સિલિન્ડર પર ઑટોમેટિક રેગ્યુલેટર અને ચેકવૉલ લાગેલું હોય છે. લીકેજ અથવા કોઇ સમસ્યા સમયે આ ચેકવૉલ તરત ઓપન થઇ જાય છે અને સિલિન્ડરમાંથી સમગ્ર ગેસ નિકળી જાય છે. જેના કારણે મોટી ઘટના બનતી નથી. 

ગરમીમાં તાપમાન વધવા પર કારમાં લાગેલા નાના નાના તાર ગરમ થઇને આપસમાં ચોંટવા લાગે છે. તારની ઉપર લાગેલું રબર ગરમ થયા બાદ સ્પાર્કિંગથી શૉર્ટ સર્કિટ થવાનું જોખમ રહે છે. 
 
Image result for cng car fire

ગરમીની સિઝનમાં રબર ફ્યૂલ પાઇપ તાપમાન વધવા પર ગરમ થઇ જાય છે. એવામાં એમાં લીકેજ થવાની સમસ્યા રહે છે. પાઇપ લીક થવા પર પેટ્રોલ વહેવા લાગે છે જે આગ પકડી લે છે. 

લોકો કંપનીની સર્વિસ ખતમ થયા બાદ અપ્રશિક્ષિત મિકેનિકથી સર્વિસ કરાવે છે. આ લોકો ઘણી વખત સર્વિસ દરમિયાન આવી ભૂલો કરી દે છે જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ