બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Horoscope Saturn-Venus: Saturn and Venus are going to coincide in the new year 2024

આસ્થા / 2024માં કુંભ રાશિમાં એક સાથે વિરાજાશે શનિ અને શુક્ર: મેષ અને મિથુન સહિત આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી

Pravin Joshi

Last Updated: 12:49 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષ 2024માં શનિ અને શુક્રનો સંયોગ થવાનો છે. કુંભ રાશિમાં આ બંને ગ્રહો એકસાથે હોવાને કારણે કેટલીક રાશિઓનું નસીબ બદલાઈ શકે છે.

  • નવા વર્ષ 2024માં આ બે ગ્રહોનો સંયોગ થશે
  • કુંભ રાશિમાં શનિ અને શુક્રનો સંયોગ થશે
  • આ ગ્રહોનો સંયોગની અસર તમામ રાશિઓ પર થશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અને શનિને મિત્ર માનવામાં આવે છે. નવા વર્ષ 2024માં આ બે ગ્રહોનો સંયોગ થવા જઈ રહ્યો છે, જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. શનિદેવ 2024માં કુંભ રાશિમાં રહેશે, જ્યાં શુક્ર પણ માર્ચ મહિનામાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં કુંભ રાશિમાં શનિ અને શુક્રનો સંયોગ બનવા જઈ રહ્યો છે. તો ચાલો જાણીએ કે કુંભ રાશિમાં શનિ અને શુક્ર હોવાને કારણે કઈ રાશિઓનું ભાગ્ય બદલાશે..

દિવાળી પહેલા ડબલ ધમાલ માટે તૈયાર રહે આ રાશિના જાતકો: શનિ અને શુક્ર બંને  મળીને અપાવશે લાભ | Be ready for a double bang before Diwali: Saturn and  Venus will bring benefits

મેષ

શનિ અને શુક્રનો સંયોગ મેષ રાશિના લોકો માટે આર્થિક લાભના નવા માર્ગો ખોલવામાં તમને મદદ કરશે. નોકરીના ક્ષેત્રમાં માન-સન્માન વધશે. આર્થિક સ્થિતિ મજબૂત થતી જણાય. ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરો અને બિનજરૂરી ઝઘડાથી બચો.

વાંચવા જેવું : શનિની સાડાસાતીથી 2025માં મુક્ત થશે મેષ: તમારી રાશિ પ્રમાણે જાણો કઈ રાશિ પર કયા વર્ષમાં લાગશે સાડાસાતી

દિવાળી પહેલા ડબલ ધમાલ માટે તૈયાર રહે આ રાશિના જાતકો: શનિ અને શુક્ર બંને  મળીને અપાવશે લાભ | Be ready for a double bang before Diwali: Saturn and  Venus will bring benefits

મિથુન

શનિ અને શુક્રનો સંયોગ મેષ રાશિના લોકો માટે આર્થિક લાભના નવા માર્ગો ખોલવામાં તમને મદદ કરશે. નોકરીના ક્ષેત્રમાં માન-સન્માન વધશે. આર્થિક સ્થિતિ મજબૂત થતી જણાય. તે જ સમયે, ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરો અને બિનજરૂરી ઝઘડાથી બચો.

નવા વર્ષ પહેલા શનિ અને શુક્ર હશે સામસામે: આ ચાર રાશિના જાતકોનું ભાગ્ય આપશે  સાથ, બની રહ્યા છે શુભ યોગ / Shani Shukra Drishti Yoga: On January 1, 2024,  Saturn and Venus

સિંહ 

સિંહ રાશિના જાતકોને શનિ અને શુક્રના જોડાણથી લાભ થવાની અપેક્ષા છે. અચાનક આર્થિક લાભ થઈ શકે છે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને તમને કારકિર્દી સંબંધિત મહત્વપૂર્ણ કાર્યો પણ મળી શકે છે. સ્વસ્થ રહેશે અને પ્રવાસ પણ થઈ શકે છે. કેટલાક નવા લોકો સાથે મુલાકાત થવાની પણ શક્યતા છે.

વાંચવા જેવું : દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા! આજથી તમામ કષ્ટ થશે દૂર, શાંતિપૂર્ણ જીવન જીવશે આ રાશિના જાતકો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ