બ્રેકિંગ ન્યુઝ

logo
logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

VTV / સ્પોર્ટસ / Cricket / Video: આ છે ટીમ ઈન્ડિયાની જોરદાર શરૂઆત, તો End કેવો હશે? જુઓ T20 વર્લ્ડ કપની તૈયારીનું દમદાર ટ્રેલર

સ્પોર્ટ્સ / Video: આ છે ટીમ ઈન્ડિયાની જોરદાર શરૂઆત, તો End કેવો હશે? જુઓ T20 વર્લ્ડ કપની તૈયારીનું દમદાર ટ્રેલર

Last Updated: 04:21 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Women Cricket Team: રેણુકા સિંહ ઠાકુરે 4 ઓવરમાં 3 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી લીધો છે. રેણુકાએ બાંગ્લાદેશના સામે પહેલી T20માં જે પ્રદર્શન કર્યું તે ભારતીય મહિલા ટીમની રીતે જોતા ખૂબ જ અદભૂત છે.

ભારત માટે બાંગ્લાદેશના સામે રમાઈ રહેલી ટી20 સીરિઝ આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થવા જઈ રહેલા મહિલા ટી20 વર્લ્ડ કપ માટે મહત્વપૂર્ણ છે. એવામાં પહેલા T20Iમાં 44 રનથી જીત નોંધાવીને તેણે પોતાની તૈયારીઓનું ટ્રેલર બતાવી દીધુ. પરંતુ રેણુકા સિંહ ઠાકુરનો ફોર્મ ચર્ચામાં છે.

https://twitter.com/FanCode/status/1784558530537865372

રેણુકા સિંહે પહેલા ઓવરમાં જ વિકેટ ઝડપી લીધી તે ઉપરાંત તેમણે પોતાની 4 ઓવરમાં 2 બીજી વિકેટ લીધી. એટલે કે 18 રન આપીને કુલ 3 વિકેટ પોતાના નામે કરી લીધી. 28 એપ્રિલે રમાયેલી મેચમાં ભારતે 44 રનથી જીત નોંધાવી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ