બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / Aries will be released in 2025 from Saturn's Sadasati

શનિદેવ / શનિની સાડાસાતીથી 2025માં મુક્ત થશે મેષ: તમારી રાશિ પ્રમાણે જાણો કઈ રાશિ પર કયા વર્ષમાં લાગશે સાડાસાતી

Pooja Khunti

Last Updated: 11:20 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saturn's Sadasati: હાલ કુંભ,મકર અને મીન રાશિ પર શનિદેવની સાડાસાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિદેવની ઢૈયા ચાલી રહી છે. શનિનું રાશિ પરિવર્તન થવાનાં કારણે મકર રાશિ પરથી શનિદેવની સાડાસાતી દૂર થશે.

  • જ્યોતિષ શાસ્ત્રની અંદર શનિદેવનું વિશેષ મહત્વ
  • શનિનું રાશિ પરિવર્તન ખુબજ મહત્વપૂર્ણ
  • મકર રાશિ પર શનિની સાડાસાતી દૂર થશે

જ્યોતિષ શાસ્ત્રની અંદર શનિદેવનું વિશેષ મહત્વ છે. તેને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિનું રાશિ પરિવર્તન ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિનાં રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર સાડાસાતી અને ઢૈયા ચાલુ થઈ જાય છે તો કોઈ રાશિ પર સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. શનિ અઢી વર્ષની અંદર એક વાર રાશિ પરિવર્તન કરે છે. શનિદેવ 2024 માં રાશિ પરિવર્તન નહીં કરે. શનિનું રાશિ પરિવર્તન 2025 માં થશે. હાલ કુંભ,મકર અને મીન રાશિ પર શનિદેવની સાડાસાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિદેવની ઢૈયા ચાલી રહી છે. શનિનું રાશિ પરિવર્તન થવાથી મકર રાશિ પર શનિની સાડાસાતી દૂર થશે અને કર્ક, વૃશ્ચિક રાશિનાં જાતકોને શનિદેવની ઢૈયાથી મુક્તિ મળશે. જ્યોતિષ માન્યતાઓ મુજબ દરેક વ્યક્તિનાં જીવનમાં એક વાર તો શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ પડે જ છે. 

મેષ રાશિ 
29 માર્ચ 2025 થી મેષ રાશીની સાડાસાતી ચાલુ થઈ જશે. 31 મે 2032 સુધી મેષ રાશિ પર સાડાસાતીનો પ્રભાવ રહેશે. 

કુંભ રાશિ 
આ રાશિનાં જાતકોને 3 જૂન 2027 થી શનિની સાડાસાતીથી છુટકારો મળશે. 

મીન રાશિ 
આ રાશિનાં જાતકોને 8 ઓગસ્ટ 2029 થી શનિની સાડાસાતીથી છુટકારો મળશે. 

જાણો કઈ રાશિમાં ક્યારે શરૂ થશે સાડાસાતી અને ઢૈયા

મેષ રાશિ 
સાડાસાતી- 29 માર્ચ 2025 થી 31 મે 2032 સુધી 
ઢૈયા- 13 જુલાઇ 2034 થી 27 ઓગસ્ટ 2036 સુધી 
       
વૃષભ રાશિ 
સાડાસાતી- 3 જૂન 2027 થી 13 જુલાઇ 2034 સુધી 
ઢૈયા- 27 ઓગસ્ટ 2036 થી 22 ઓક્ટોબર 2038 સુધી 

મિથુન રાશિ 
સાડાસાતી-8 ઓગસ્ટ 2029 થી 27 ઓગસ્ટ 2036 સુધી 
ઢૈયા- 24 જાન્યુઆરી 2020 થી 29 એપ્રિલ 2022 સુધી 

કર્ક રાશિ 
સાડાસાતી- 31 મે 2032 થી 22 ઓક્ટોબર 2038 સુધી 
ઢૈયા- 29 એપ્રિલ 2022 થી 29 માર્ચ 2025 સુધી 

વાંચવા જેવું: કરિયરમાં સફળતા મેળવવી છે? તો 2024ના પ્રથમ સપ્તાહમાં જ કરી લો આ 6 કાર્ય, જશો પ્રગતિના પંથે


સિંહ રાશિ
સાડાસાતી- 13 જુલાઇ 2034 થી 29 જાન્યુઆરી 2041 તક 
ઢૈયા- 29 માર્ચ 2043 થી 8 ડિસેમ્બર 2046 સુધી 

કન્યા રાશિ 
સાડાસાતી- 27 ઓગસ્ટ 2036 થી 12 ડિસેમ્બર 2043 સુધી 
ઢૈયા- 3 જૂન 2027 થી 8 ઓગસ્ટ 2029 સુધી 

તુલા રાશિ 
સાડાસાતી- 22 ઓક્ટોબર 2038 થી 8 ડિસેમ્બર 2046 સુધી  
ઢૈયા- 24 જાન્યુઆરી 2020 થી 29 એપ્રિલ 2022 સુધી 

વૃશ્ચિક રાશિ
સાડાસાતી- 28 જાન્યુઆરી 2041 થી 3 ડિસેમ્બર 2049 સુધી 
ઢૈયા- 29 એપ્રિલ 2022 થી 29 માર્ચ 2025 સુધી 

ધન રાશિ
સાડાસાતી- 12 ડિસેમ્બર 2043 થી 3 ડિસેમ્બર 2049 સુધી 
ઢૈયા- 29 માર્ચ 2025 થી 3 જૂન 2027 સુધી 

મકર રાશિ 
સાડાસાતી- 26 જાન્યુઆરી 2017 થી 29 માર્ચ 2025 સુધી 
ઢૈયા- 3 જૂન 2027 થી 8 ઓગસ્ટ 2029 સુધી 

કુંભ રાશિ
સાડાસાતી- 24 જાન્યુઆરી 2020 થી 3 જૂન 2027 સુધી 
ઢૈયા- 8 ઓગસ્ટ 2029 થી 31 મે 2032 સુધી 

મીન રાશિ 
સાડાસાતી- 29 એપ્રિલ 2022 થી 8 ઓગસ્ટ 2029 સુધી 
ઢૈયા- 31 મે 2032 થી 13 જુલાઇ 2034 સુધી 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ