બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા

લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા

Last Updated: 01:59 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી આવતા જ પક્ષ પલ્ટાની મૌસમ જામતી હોય છે. ત્યારે હિંતનગર તાલુકા પંચાયતનાં અપક્ષ મહિલા ઉમેદવાર આજે તેમનાં સમર્થકો સાથે ભાજપમાં જોડાઈને ભાજપનાં લોકસભાનાં મહિલા ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું.

સાબરકાંઠા લોકસભા બેઠકનાં અપક્ષ ઉમેદાર ભાજપમાં જોડાયા હતા. હિંમતનગર તાલુકા પંચાયતનાં અપક્ષ ઉમેદવાર ધારા પટેલ ભાજપમાં જોડાયા હતા. કાનડા તાલુકા પંચાયત બેઠકનાં અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા હતા. વક્તાપુર તાલુકા પંચાયતનાં જીતેન્દ્રસિંહ ઝાલા શોભનાબેનનાં સમર્થન આપ્યું હતું. જ્યારે અપક્ષ ઉમેદવારે ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાને સમર્થન આપ્યું હતું. સાબરકાંઠા જીલ્લા પ્રભારી ગજેન્દ્રસિંહ સક્સેનાનાં હાથે ધારા પટેલે ખેસ ધારણ કર્યો હતો.

sabarkantha bjp

જીલ્લા પ્રમુખ દ્વારા કડક કાર્યવાહી કરાઈ

લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પુરજોશમાં શરૂ કર્યો છે. જેતપુરમાં કોંગ્રેસનાં પ્રચારમાં ભાજપનાં નેતા દેખાતા ભાજપ જીલ્લા પ્રમુખ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

IMG-20240429-WA0037

વધુ વાંચોઃ સપ્તપદીના વચનની સાથે સાથે વર-વધુએ લીધો ચૂંટણીને લગતો સંકલ્પ

ભુપત પડાણી પરેશ ધાનાણીના પ્રચાર પ્રવાસમાં સાથે દેખાયા હતા

મળતી માહિતી મુજબ જેતપુરમાં કોંગ્રેસનાં પ્રચારમાં ભાજપનાં વિંછીયાનાં તાલુકા પંચાયત બેઠકનાં ભાજપનાં સહ ઈન્ચાર્જ નજરે પડયા હતા. જે બાદ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાને ધ્યાને સમગ્ર બાબત આવતા જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ભાજપનાં સહ ઈન્ચાર્જ ભુપત પડાણીને સસ્પેન્ડ કર્યા હતા. ભુપત પડાણી પરેશ ધાનાણીનાં પ્રચાર પ્રવાસમાં સાથે દેખાયા હતા. જે બાદ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા કડક કાર્યવાહીનાં ભાગરૂપે અલ્પેશ ઢોલરીયાને સસ્પેન્ડ કર્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ