બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / મનોરંજન / બોલિવૂડ / જુલાઇમાં રિચા ચઢ્ઢાના ઘરે ગૂંજશે કિલકારીઓ, હીરામંડીનું પ્રમોશન પૂર્ણ થતા જ કામમાંથી લેશે બ્રેક

મનોરંજન / જુલાઇમાં રિચા ચઢ્ઢાના ઘરે ગૂંજશે કિલકારીઓ, હીરામંડીનું પ્રમોશન પૂર્ણ થતા જ કામમાંથી લેશે બ્રેક

Last Updated: 10:25 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Riche Chadha Pregnant: સૂત્રોના હવાલે ખબર મળી છે કે હીરામંડીનું પ્રમોશન પુરૂ થયા બાદ તે આવનાર બાળક અને પોતાની હેલ્થ પર ધ્યાન આપશે અને પોતાના ખાલી સમયમાં સ્ક્રિપ્ટ વાંચશે અને પ્રોડક્શન લેવલના પ્રોજેક્ટ પર કામ કરશે.

ઋચા ચડ્ઢાએ ફેબ્રુઆરીમાં પોતાના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રેગ્નેન્સી અનાઉન્સ કરી હતી. હવે ખરબ છે કે તે જુલાઈમાં પહેલા બાળકને જન્મ આપશે. હાલ ઋચા પ્રેગ્નેન્સીના થર્ડ ટ્રાયમેસ્ટરમાં છે અને સતત પોતાની સીરિઝ હીરામંડીનું પ્રમોશન કરી રહી છે. પ્રમોશન પુરા થતા જ તે પોતાના આવનાર બાળક પર ફોકસ કરશે.

RICHA.jpg

રિપોર્ટ અનુસાર ઋચા ચડ્ઢા સાથે જોડાયેલા સૂત્રોના હવાલે ખબર મળી છે કે હીરામંડીનું પ્રમોશન પુરૂ થયા બાદ તે આવનાર બાળક અને પોતાની હેલ્થ પર ધ્યાન આપશે અને પોતાના ખાલી સમયમાં સ્ક્રિપ્ટ વાંચશે અને પ્રોડક્શન લેવલના પ્રોજેક્ટ પર કામ કરશે.

વધુ વાંચો: Googleમાં ફરીવાર છટણીનો દોર શરૂ: પહેલા આખી પાયથન ટીમને છુટ્ટી કરી, હવે 200 કર્મચારીઓ...!

Richa.jpg

ફેબ્રુઆરીમાં અનાઉન્સ કરી હતી પ્રેગ્નેન્સી

ફુકરે એક્ટ્રેસ ઋચા ચડ્ઢાએ 4 ઓક્ટોબર 2022માં એક્ટર અલી ફેઝલ સાથે લખનૌઉમાં લગ્ન કર્યા હતા. લગ્નના 2 વર્ષ બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઋચા ચડ્ઢા અને અલી ફેઝલે પોતાના ફેંસની સાથે ગુડ ન્યૂઝ શેર કરી હતી. કપલે એક ફોટો શેર કર્યો હતો જેમાં લખ્યું હતું 1+1=3 આ ફોટોની સાથે કેપ્શન લખ્યું હતું. "એક નાનકડી ધડકન દુનિયાનો સૌથી સારો સાઉન્ડ છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ