બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / બિઝનેસ / Googleમાં ફરીવાર છટણીનો દોર શરૂ: પહેલા આખી પાયથન ટીમને છુટ્ટી કરી, હવે 200 કર્મચારીઓ...!

Lay Off / Googleમાં ફરીવાર છટણીનો દોર શરૂ: પહેલા આખી પાયથન ટીમને છુટ્ટી કરી, હવે 200 કર્મચારીઓ...!

Last Updated: 10:24 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google New Lay Off: થોડા દિવસો પહેલા જ ગુગલે આખી પાયથન ટીમને નોકરીમાંથી કાઢી નાખી હતી પરંતુ તેના થોડા જ સમય બાદ હવે ફરી એક વખત કંપનીમાં મોટી છટણીની ન્યૂઝ સામે આવી છે. ગુગલે 200 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે.

દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન અને ટેક દિગ્ગજ કંપની ગુગલમાં હડકંપ મચી ગયો છે અને છટણીનો સિલસિલો જોરો પર છે. થોડા દિવસો પહેલા જ ગુગલે આખી પાયથન ટીમને નોકરીમાંથી કાઢી નાખી હતી પરંતુ તેના થોડા જ સમય બાદ હવે ફરી એક વખત કંપનીમાં મોટી છટણીની ન્યૂઝ સામે આવી છે. ગુગલે 200 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. રિપોર્ટ અનુસાર Google Q1 Resultsથી પહેલા છટણી કરવામાં આવી છે.

employe resi-2

ક્વાર્ટર પરિણામ પહેલા જાહેરાત

Googleએ ગઈ 25 એપ્રિલે પોતાના પહેલા ક્વાર્ટરમાં ધમાકેદાર ઈનકમ રિપોર્ટ કરવાના પહેલા પોતાની કોર ટીમમાં મોટી છટણી કરી હતી. એક રિપોર્ટ અનુસાર તેના હેઠળ કંપનીએ ઓછામા ઓછા 200 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. તેના ઉપરાંત કહેવામાં આવ્યું છે કે ગુગલે પોતાના અમુક નિયુક્તાને ભારત અને મેક્સિકોમાં ટ્રાન્સફર કરવા પર પણ વિચાર કરી રહ્યું છે. ગુગલે આ નવી છટણી થોડા દિવસો પહેલા ફ્લટર, ડાર્ટ અને પાયથન ટીમોમાંથી કર્મચારીઓને નિકાળ્યા બાદ કરી.

વધુ વાંચો: સુપરફાસ્ટ બોલર મયંક યાદવને લઇ ગુડ ન્યુઝ, ટૂંક સમયમાં જ BCCI આપી શકે છે મોટી ગિફ્ટ

employee-3(1).jpg

કર્મચારીઓને E-Mail મોકલી આપી જાણકારી

રિપોર્ટ અનુસાર Layoffની જાહેરાત Google ડેવલોપર ઈકોસિસ્ટમના વાઈસ પ્રેસિડેન્ટ અસીમ હુસેને કરી અને ગયા અઠવાડિયે કોર ટીમમાં કામ કરનાર પોતાના કર્મચારીઓને આ સંબંધમાં એક ઈમેલ મોતલીને જાણકારી આપી હતી. તેના ઉપરાંત તેમણે એક ટાઉન હોલમાં પણ છટણી અને ફેરફારને લઈને વાત કરી હતી. હુસેને કહ્યું હતું કે તે આ વર્ષે તેમની ટીમ માટે સૌથી મોટી કોસ્ટ કટિંગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ