બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / સ્પોર્ટસ / Cricket / સુપરફાસ્ટ બોલર મયંક યાદવને લઇ ગુડ ન્યુઝ, ટૂંક સમયમાં જ BCCI આપી શકે છે મોટી ગિફ્ટ

IPL 2024 / સુપરફાસ્ટ બોલર મયંક યાદવને લઇ ગુડ ન્યુઝ, ટૂંક સમયમાં જ BCCI આપી શકે છે મોટી ગિફ્ટ

Last Updated: 09:16 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Mayank Yadav: મુંબઈ ઈન્ડિયન્સના સામે મેચ વખતે પેટના મસલ્સમાં ઈજા પહોંચવાના કારણે મયંક યાદવના IPLના રાઉન્ડ રોબિન ચરણની બાકી મેચોમાં રમવાની સંભાવના ઓછી છે. મયંક યાદવ છેલ્લા ચાર અઠવાડિયામાં બીજી વખત ઈજાગ્રસ્ત થયા છે.

મુંબઈ ઈન્ડિયન્સના સામે મેચ વખતે પેટના મસલ્સમાં ઈજાના કારણે ફાસ્ટ બોલર મયંક યાદવના IPLના રાઉન્ડ રોબિન ચરણની બાકી મેચોમાં રમવાની સંભાવના ઓછી છે. મયંક યાદવ છેલ્લા ચાર અઠવાડિયામાં બીજી વખત ઈજાગ્રસ્ત થયા છે.

mayank yadav 1.jpg

દિલ્હીના 21 વર્ષીય ખેલાડીને પોતાની ફાસ્ટ બોલિંગથી પ્રભાવિત કરવાનું ઈનામ જલ્દી જ મળી શકે છે. મયંક યાદવને ઉમરાન મલિક, વિદવથ કાવેરપ્પા, વિશાક વિજયકુમાર, યશ દયાલ અને આકાશદીપની સાથે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ફાસ્ટ બોલિંગ કોન્ટ્રાક્ટ આપવામાં આવે તે લગભગ નક્કી છે.

મયંક યાદવ માટે ખુશખબર

આ કોન્ટ્રાક્ટ બાદ મયંક રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીના સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે જે તમની આઈપીએલ ફ્રેન્ચાઈઝી લખનૌઉ સુપર જાયન્ટ્સથી તેમની ઈન્જરી મેનેજમેન્ટ અને ફિટનેસ કાર્યક્રમની જવાબદારી સંભાળે છે.

mayank-yadav

BCCIના એક સૂત્રોએ જણાવ્યું કે, મયંક યાદવને ઈજા પહોંચી છે પરંતુ તે ગ્રેડ એકની ઈજા હોવાની વધારે સંભાવના છે. તેનાથી સાજા થવામાં વધારે સમય નહીં લાગે. એલએસજી જો પ્લે-ઓફ માટે ક્વોલિફાઈ કરે છે તો તે નોકઆઉટ મેચ રમવા માટે ફિટ થઈ શકે છે. હાલ તેમની આઈપીલની બાકી મેચોમાં રમવું પ્રશ્ન છે.

વધુ વાંચો: ગુરૂવારે બ્રહ્મ યોગ સહિત બની રહ્યાં છે આ 3 અદભુત સંયોગ, થશે ભગવાન વિષ્ણુની પૂજાથી અક્ષય ફળની પ્રાપ્તિ

BCCI આપી શકે છે મોટી ભેટ

મયંક યાદવ જો સમય પર ફિટ થાય તો ટી20 વર્લ્ડ કપમાં રિઝર્વ બોલર તરીકે તેમનું સિલેક્શન થઈ શકે છે. પરંતુ BCCI તેમના મામલામાં હાલ સાવધાની રાખી રહ્યુ છે. સૂત્રોએ જણાવ્યું કે, "તેમને જલ્દી જ ફાસ્ટ બોલિંગ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવશે અને એક વખત જ્યારે તે BCCIની છત્રછાયામાં આવી જશે તો તેના વિકાસની વ્યવસ્થિત રીતે દેખરેખ રાખવામાં આવશે. રાષ્ટ્રીય સિલેક્શન સમિતિ અને ભારતીય ટીમ મેનેજમેન્ટ તે મામલામાં ઉતાવળ નહીં કરે અને એ જોશે કે તે ફિટનેસ રાખી શકે છે કે નહીં."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ