બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

VTV / ધર્મ / ગુરૂવારે બ્રહ્મ યોગ સહિત બની રહ્યાં છે આ 3 અદભુત સંયોગ, થશે ભગવાન વિષ્ણુની પૂજાથી અક્ષય ફળની પ્રાપ્તિ

ધર્મ / ગુરૂવારે બ્રહ્મ યોગ સહિત બની રહ્યાં છે આ 3 અદભુત સંયોગ, થશે ભગવાન વિષ્ણુની પૂજાથી અક્ષય ફળની પ્રાપ્તિ

Last Updated: 08:36 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aaj Nu Panchang: ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-ઉપાસના કરવાથી જાતકોને ઈચ્છા અનુસાર વર મળવાની સાથે જ કુંડળીમાં ગુરૂ ગ્રહ પણ મજબૂત થાય છે. જ્યોતિષો અનુસાર વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષના બીજા ગુરૂવારે બ્રહ્મ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.

સનાતન ધર્મમાં ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરવામાં આવે છે. સાથે જ ગુરૂવારનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રતને અવિવાહિક અને વિવાહિત મહિલાઓ કરી શકે છે. આ વ્રતના પુણ્ય-પ્રતાપથી સાધકોને ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે.

pooja-12jpg

જ્યોતિષો અનુસાર વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષના બીજા ગુરૂવારે મંગળકારી યોગ બની રહ્યો છે. આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકોને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ આજનું પંચાંગ અને રાહુકાળ.

આજનું પંચાંગ

  • સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
  • સૂર્યોદય- સવારે 5.39 મિનિટ પર
  • સૂર્યાસ્ત- સાંજે 6.57 મિનિટ પર
  • ચંદ્રોદય- રાત્રે 2.27 મિનિટ પર
  • ચંદ્રાસ્ત- 12.46 મિનિટ પર

પંચાંગ

  • બ્રહ્મ મુહૂર્ત- સવારે 4.14 થી 4.56 સુધી
  • વિજય મુહૂર્ત- બપોરે 2.31 થી 3.24 સુધી
  • ગોધૂળી મુહૂર્ત- સાંજે 6.56 થી 7.17 સુધી
  • નિશિતા મુહૂર્ત- રાત્રે 11.56 થી 12.39 સુધી
pooja-1.jpg

અશુભ સમય

  • રાહુ કાળ- બપોરે 1.58 થી 3.38 સુધી
  • ગુલિક કાળ- સવારે 8.59 થી 10.38 સુધી
  • દિશા શુલ- દક્ષિણ

વધુ વાંચો: શું તમને પણ સવાર-સવારમાં બ્રશ વિના જ પાણી પીવાની છે આદત? તો પહેલા આટલું જાણી લેજો

યોગ વૈશાક મહિનાના કૃષ્ણ પક્ષના બીજા ગુરૂવીરે શુક્લ યોગનુ નિર્માણ સંધ્યાકાળ 5.19થી થશે. તેના બાદ બ્રહ્મ યોગનો સહયોગ બની રહ્યો છે. સાથે જ અભિજીત મુહૂર્તનો પણ યોગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ