બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમને પણ સવાર-સવારમાં બ્રશ વિના જ પાણી પીવાની છે આદત? તો પહેલા આટલું જાણી લેજો

હેલ્થ / શું તમને પણ સવાર-સવારમાં બ્રશ વિના જ પાણી પીવાની છે આદત? તો પહેલા આટલું જાણી લેજો

Last Updated: 08:06 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Drink Water In The Morning: મોટાભાગે તમે જોયું હશે કે અમુક લોકો બ્રશ કર્યા વગર ખાલી પેટે પાણી પીવે છે. પરંતુ એવું કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક આવો જાણીએ.

અમુક લોકો સવારે ઉઠીને બ્રશ કર્યા વગર જ સૌથી પહેલા પાણી પીવે છે. એવામાં મોટાભાગે ઘણા લોકોને સવાલ થાય છે કે બ્રશ કર્યા વગર પાણી પીવું કેટલું યોગ્ય છે. તમે પોતાના ઘરના વૃદ્ધુને આમ કહેતા સાંભળ્યા હશે કે સવારે ખાવી પેટે પાણી પીવાથી શરીરના બધા ગંદા પદાર્થ બહાર નિકળી જાય છે. ડોક્ટર્સ અનુસાર પણ એક દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ સવારે બ્રશ કર્યા વગર પાણી પીવું જોઈએ કે નહીં?

brush-2

સવારે બ્રશ કર્યા વગર પાણી પીવું ફાયદાકારક

સવારના સમયે પાણી પીવાથી તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહે છે આખો દિવસ તમે હાઈડ્રેટેડ રહો છો. સાથે જ તમને પેટ સંબંધી બિમારી નથી થતી અને તમારી સ્કિન પણ હંમેશા ગ્લો કરે છે. સાથે જ ઘણી બીમારીઓથી પણ તમને બચાવે છે.

water.jpg

સવારે પાણી પીવાથી કયા ફાયદા થાય છે?

  • બ્રશ કર્યા વગર પાણી પીવાથી શરીરની પાચન શક્તિ મજબૂત થાય છે. તેના કારણે તમે આખો દિવસ જે વસ્તુઓ ખાવ છો તો સારી રીતે પચી જાય છે. તેના ઉપરાંત સવારે બ્રશ કર્યા વગર પાણી પીવાથી શરીરની ઘણી પ્રકારની બીમારીઓ પણ દૂર થાય છે.
  • સવારે ખાલી પેટે બ્રશ કર્યા વગર પાણી પીવાથી તમારી રોગ પ્રતિકારક ક્ષમતા પણ સારી થાય છે. જો તમને પણ સવારે જલ્દી શરદી, ખાંસી થઈ જાય છે તો તમારે સવારના સમયે રોજ બ્રશ કર્યા વગર પાણી પીવું જોઈએ.
  • જો તમે લાંબા વાળ અને ગ્લોઈંગ સ્કિન મેળવવા ઈચ્છો છો તો બ્રશ કર્યા વગર પાણી પીવાનું શરૂ કરી દો. સાથે જ પેટ સંબંધી સમસ્યા જેમકે કબજીયાત, મોંઢામાં ચાંદા, ઓડકારથી પરેશાન વ્યક્તિને પણ રોજ સવારે પાણી પીવું જોઈએ.
  • જો તમે હાઈ બ્લડ પ્રેશર અને શુગરના દર્દી છો તો તમને સવારમાં પાણી જરૂર પીવું જોઈએ. તેના ઉપરાંત સવારે ખાલી પેટે બ્રશ કર્યા વગર પાણી પીવાથી સ્થૂળતા ઓછી થાય છે.

વધુ વાંચો: IPL 2024માં પહેલી વાર આઉટ થયો ધોની, પણ બોલરના ખાતામાં ન આવી વિકેટ, બન્યું શું?

  • જે લોકોના મોંઢામાંથી દુર્ગંધ આવે છે. તેમને સવારે ઉઠીને એક ગ્લાસ હુંફાળું પાણી જરૂર પીવું જોઈએ. મોંઢામાં સલાઈવાની કમીના કારણે આપણું મોંઢું સંપૂર્ણ પણે સુકાઈ જાય છે અને બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. જેનાથી મોંઢામાં દુર્ગંધ આવે છે. જો તમે સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવો તો તમને આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ