બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / સ્પોર્ટસ / Cricket / ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના પિતરાઇ ભાઇ સહિત 2ના મોત, બન્યા ગંભીર અકસ્માતનો શિકાર

હિટ એન્ડ રન / ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના પિતરાઇ ભાઇ સહિત 2ના મોત, બન્યા ગંભીર અકસ્માતનો શિકાર

Last Updated: 09:03 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના મામાના પુત્રનું હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં કુલ બે લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાના મામાના દીકરા એટલે કે ક્રિકેટરના પિતરાઇ ભાઇનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે. આ અકસ્માત હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં થયો હતો જેમાં કુલ બે લોકોના મોત થયા છે. અકસ્માત બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જો કે કાંગડા પોલીસે હવે તેની ધરપકડ કરી લીધી છે અને કેસની તપાસ કરી રહી છે.

રિપોર્ટ અનુસાર કાંગડા જિલ્લાના ગગ્ગલમાં માર્ગ અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. યુવકોમાંનો એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાનો પિતરાઈ ભાઈ હતો, જેની ઓળખ ગગ્ગલના રહેવાસી મંગો રામના પુત્ર સૌરભ તરીકે થઈ છે. બીજા યુવકની ઓળખ 19 વર્ષીય શુભમ તરીકે થઈ છે, જે કુથમન ગામના રહેવાસી હતો.

મળતી માહિતી મુજબ, રાત્રે લગભગ 11.30 વાગ્યે સૌરભ શુભમ સાથે સ્કૂટી પર ગગ્ગલથી બનોઈ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન સામેથી આવતા અજાણ્યા વાહને સ્કૂટરને ટક્કર મારી હતી.

વધુ વાંચો: સિદ્ધૂ મૂસેવાલાના હત્યારા ભારતના આતંકી ગોલ્ડી બ્રારને USમાં કોણે ઉડાવ્યો? સામે આવ્યું નામ

વાહનની ટક્કરથી સ્કૂટર પર સવાર યુવક ગંભીર રીતે ઘવાયો હતો. તે જ સમયે આરોપી ડ્રાઈવર ટક્કર માર્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ગગ્ગલ પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેનું વાહન પણ જપ્ત કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ