બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / મનોરંજન / વિશ્વ / બોલિવૂડ / 'ટાઇગર ઝિંદા હૈ ઔર લંડન મેં હૈ', ફાયરિંગ કાંડ બાદ સલમાન UK પહોંચતા MPએ કર્યું ટ્વિટ

મનોરંજન / 'ટાઇગર ઝિંદા હૈ ઔર લંડન મેં હૈ', ફાયરિંગ કાંડ બાદ સલમાન UK પહોંચતા MPએ કર્યું ટ્વિટ

Last Updated: 12:01 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan Latest News : સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી વખતે બેરી ગાર્ડિનરે લખ્યું "ટાઇગર ઝિંદા હૈ ઔર લન્ડન મેં હૈ

Salman Khan : બૉલીવુડ અભિનેતા સલમાન ખાનને લઈ વધુ એક અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, 14 એપ્રિલે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે બાઇક સવારોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું ત્યારથી ભાઈજાન સતત સમાચારોમાં છે. આ ઘટના બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સલમાન ખાન તેના ઘરે ફાયરિંગના થોડા અઠવાડિયા બાદ લંડન પહોંચી ગયો છે.

ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાન લંડન પહોંચ્યો

તાજેતરમાં,સલમાન ખાન બ્રેન્ટ નોર્થ મતવિસ્તારના યુકે સાંસદ બેરી ગાર્ડિનરને મળ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બેરી ગાર્ડિનરે X પર વેમ્બલી સ્ટેડિયમમાં સલમાન સાથે લીધેલી તસવીરો શેર કરી હતી. તસવીરોમાં જોવા મળે છે કે, સલમાન અને બેરી ગાર્ડિનર વેમ્બલી સ્ટેડિયમની અંદર ઉભા રહીને વાત કરી રહ્યા છે અને ત્યાર બાદ તેઓ કેમેરા માટે પોઝ આપી રહ્યા છે. આ દરમિયાન સલમાન બ્લેક ટી-શર્ટ, જેકેટ અને જીન્સ પહેરેલો જોવા મળ્યો હતો.

સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી વખતે બેરી ગાર્ડિનરે લખ્યું "ટાઇગર ઝિંદા હૈ ઔર લન્ડન મેં હૈ. આજે વેમ્બલીમાં સલમાન ખાનનું સ્વાગત કરતાં આનંદ થાય છે. તમને જણાવી દઈએ કે, ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ બાદથી સલમાન મુંબઈમાં પણ જાહેરમાં જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે સંજય લીલા ભણસાલીની 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'ના પ્રીમિયર માટે સલમાન Y+ સુરક્ષા સાથે પહોંચ્યો હતો.

વધુ વાંચો : આજે અનુષ્કા શર્માનો બર્થડે: 18 વર્ષની ઉંમરે આ રીતે આપ્યું હતું પહેલું ઓડિશન, સોશ્યલ મીડિયા પર Video વાયરલ

ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર થયું હતું ફાયરિંગ

નોંધનિય છે કે, 14 એપ્રિલે મુંબઈમાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. ઘટના સમયે સલમાન ખાન તેના ઘરે હાજર હતો. બાઇક પર સવાર બંને આરોપીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ લોરેન્સ બિશ્નોઈએ સલમાનને ઘણી વખત ધમકી આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ