બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'જૂના પુસ્તકો આપી જાઓ, જરૂરિયાતમંદ લઈ જાઓ', અહીં શરૂ થયો પુસ્તક એક્ત્રીકરણ કાર્યક્રમ

મોરબી / 'જૂના પુસ્તકો આપી જાઓ, જરૂરિયાતમંદ લઈ જાઓ', અહીં શરૂ થયો પુસ્તક એક્ત્રીકરણ કાર્યક્રમ

Last Updated: 07:02 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબીમાં ધોરણ 3થી 12 સુધીના જૂનો પુસ્તકો એકત્ર કરી જરૂરિયાતમંદના વિદ્યાર્થીઓને ફ્રીમાં આપવાનું કાર્ય હાથ ધરાયું છે

મોરબીમાં શૈક્ષિક મહાસંઘ દ્વારા ખાસ કાર્યનું બીડું ઝડપ્યું છે. મહાસંઘના કાર્યકર્તાઓએ સ્ટોલ બનાવીને ધોરણ 3થી 12 સુધીના વિદ્યાર્થીઓના જૂનો પુસ્તકો એકત્ર કરીને જરૂરિયાતમંદના વિદ્યાર્થીઓને ફ્રીમાં આપવાનું કાર્ય કર્યું છે. જે પુસ્તકો જુદી જુદી શાળાઓમાં જઈ જરૂરિયાતમંદના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતાં.

E

પુસ્તક ભેટની મુહિમ

મહાસંઘ દ્વારા કાર્યરત કરવામાં આવેલા ત્રણેય સ્ટોલ પર 618 જેટલા જુદા જુદા ધોરણના પુસ્તક સેટ દાન રૂપે પ્રાપ્ત થયા હતા. જે પૈકી 150 જેટલા સેટ સ્થળ પરથી જ જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓ જેવા કે સાફ સફાઈ કરતા સેવાકર્મીના સંતાનો, આર્થિક જરૂરિયાત વાળા બાળકોને અર્પણ કરવામાં આવ્યા હતા. મોરબીની દાન પ્રિય જનતા તરફથી આ મુહિમને બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થતા સ્વામિનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ પાસેનો અને રાણા પ્રતાપ સર્કલ-મોરબી-2ના બંને સ્ટોલ ચાલુ રાખવામાં આવ્યા છે.

EDCUCTION

વાંચવા જેવું: PSI અને લોક રક્ષકની ભરતીમાં આટલી અરજીઓ થઈ કન્ફર્મ, કાલે રાત સુધીનો સમય

મોરબીની જનતાને કરાઈ અપીલ

મહાસંઘના અગ્રણીઓએ મોરબીની જનતાને જણાવ્યું હતું કે, આપના બાળકના જુના પુસ્તકો બિલકુલ નજીવી કિંમતે પસ્તીમાં ન આપતા આ સ્ટોલમાં જમા કરાવી સન્માન પત્ર મેળવી સેવાનું કાર્ય કરી શકો છો. સાથો સાથ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સેવાયજ્ઞમાં સહભાગી બની શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ