બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

VTV / લાઈફસ્ટાઈલ / 2 મેથી શરૂ થશે મહાબચત સેલ, 75% સુધીના ડિસ્કાઉન્ટમાં ખરીદો ફોન, લેપટોપ, સ્માર્ટવોચ

લાભની વાત / 2 મેથી શરૂ થશે મહાબચત સેલ, 75% સુધીના ડિસ્કાઉન્ટમાં ખરીદો ફોન, લેપટોપ, સ્માર્ટવોચ

Last Updated: 08:29 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેલ દરમિયાન મોબાઈલ ફોન, લેપટોપ, ટેબલેટ, સ્માર્ટવોચ, ઈયરબડ અને સ્માર્ટ ટીવી પર શાનદાર ડીલ્સ આપવામાં આવશે.

ઈ-કોમર્સ સાઈટ એમેઝોન પર ગ્રેટ સમર સેલ શરૂ થવા જઈ રહ્યો છે. હવે કંપનીએ તેની મહાબચત સેલની તારીખ જાહેર કરી છે. ભારતમાં આ ઓનલાઈન સેલ 2 મેથી શરૂ થશે. પ્રાઇમ મેમ્બર્સ માટે આ સેલ એક દિવસ પહેલા શરૂ થશે. સેલ દરમિયાન મોબાઈલ ફોન, લેપટોપ, ટેબલેટ, સ્માર્ટવોચ, ઈયરબડ અને સ્માર્ટ ટીવી પર શાનદાર ડીલ્સ આપવામાં આવશે. આ સેલ દરમિયાન, ICICI બેંક, બેંક ઓફ બરોડા અને વન કાર્ડથી પ્રોડક્ટ ખરીદનારાઓને 10%નું બેંક ડિસ્કાઉન્ટ મળશે.

એમેઝોને ગ્રેટ સમર સેલ માટે ઈ-કોમર્સ કંપનીની ઈન્ડિયા વેબસાઈટ પર એક માઈક્રોસાઈટ લાઈવ કરી છે. ચાલો જાણીએ કે આ સેલમાં કઈ પ્રોડક્ટ પર કેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે:

કઈ પ્રોડક્ટ પર કેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ ?

એમેઝોન ગ્રેટ સમર સેલમાં આ ઉત્પાદનો પર મોટું ડિસ્કાઉન્ટ

> એમેઝોન ગ્રેટ સમર સેલમાં મોબાઈલ ફોન અને એસેસરીઝ પર 45 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ થશે. સેલ દરમિયાન, OnePlus, Redmi અને Realme સહિત ઘણી બ્રાન્ડ્સના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ છે.

> એમેઝોને સંપૂર્ણ સૂચિ જાહેર કરી નથી, પરંતુ OnePlus 11R 5G, Redmi 13C, IQ Z6 Lite, Realme Narzo 70 Pro 5G અને Redmi 12 5G સહિતના ફોનની કિંમતમાં ડિસ્કાઉન્ટની પુષ્ટિ કરી છે.

લેપટોપ, સ્માર્ટવોચ અને હેડફોન પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

> એમેઝોનના સેલમાં તમને ટીવી પર 65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

> હોમ એપ્લાયન્સિસ પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે.

> ફેશન અને બ્યુટી પ્રોડક્ટ્સ પર 50 ટકાથી 80 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

> આ સેલમાં, Amazon Echo (Alexa સાથે), Fire TV અને Kindle ઉપકરણો પર 45 ટકા સુધી ડિસ્કાઉન્ટની પુષ્ટિ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ક્રેડિટ કાર્ડથી આ બિલો ભરવા પડશે મોંઘા, 1મેથી બદલાઈ જશે નિયમ, જુઓ શું થશે અસર

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ